શોધખોળ કરો
પેટીએમનો Goole Pay પર આરોપ, યૂઝર્સના ડેટા અન્ય કંપનીઓ સાથે કરે છે શેર
1/5

ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ ભારતમાં પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવાની ટ્રાયલ શરૂ કરી ચૂક્યું છે. ત્યારે પેટીએમએ વૉટ્સએપ પેમેન્ટ પર પણ નિશાન સાધ્યું હતું. પેટીએમ પ્રમાણે વૉટ્સએપ પેમેન્ટ સર્વિસ સિક્યોર નથી.
2/5

ઈટી ના એક રિપોર્ટ પ્રમાણે પેટીએમએ એનપીસીઆઈને લખેલા પત્રમાં કહ્યું છે કે, ‘ગૂગલ પે અનરેગ્યૂલેટેડ પ્લેટફોર્મ છે. જ્યાં તેમના કસ્ટમર ડેટાના પૈસા માટે ઉપયોગ કરવાની સંભાવના છે. જે યૂઝર પ્રાઈવસી પર એકેટ છે.’ પેટીએમએ આ પણ કહ્યું કે ગૂગલ યૂઝરનો ડેટા ભારત બહાર સ્ટોર કરી રહ્યું છે અને અન્ય કંપનીને શેર કરી રહ્યું છે જે ડેટા સુરક્ષા લઈને સવાલ ઊભા કરે છે.
Published at : 21 Sep 2018 04:25 PM (IST)
Tags :
PaytmView More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















