શોધખોળ કરો

iPhone x થયો લોન્ચઃ જાણો શું છે ખાસિયત અને કિંમત, ભારતમાં ક્યારે થશે લોન્ચ

1/11
 iPhone Xના 64GB વેરિયન્ટની કિંમત 999 ડૉલર (ભારતીય કિંમત 64 હજાર રૂપિયા) છે, જ્યારે 265GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 1,149 ડૉલર (73,000 રુપિયા) છે. ભારતીય માર્કેટની વાત કરીએ તો iPhone Xની કિંમત 89,000 રૂપિયાથી શરૂ થશે.

2/11
આ આઈફોન પર્સલેન્ટ ઈફેક્ટ સાથે સિલ્વર અને સ્પેસ ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

3/11
ભારત સહિત ઘણાં આંતરાષ્ટ્રિય બજારોમાં તેનું પ્રિ-બુકિંગ 27 ઓક્ટોબરે શરુ થશે. વેચાણ માટે 3 નવેમ્બરથી મળતો થશે.

4/11
આઈફોન Xમાં એનિમેટેડ ઈમોજીનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે, પોતાના એક્સપ્રેશન હવે ઈમોજીના ફોર્મમાં મોકલી શકાશે.

5/11
તેમાં વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી છે. આઈફોન Xની બેટરી આઈફોન 7થી 2 કલાક વધુ ચાલશે.

6/11
 iPhone Xમાં ફેસ રેકગ્નાઈઝ અનલોક સિસ્ટમ છે એટલે કે ચહેરો ઓળખીને પોતે ફોન અનલોક કરી દેશે. સાથે જ પાસવર્ડની સુવિધા પણ આપવામાં આવી છે. તેના ટોપ પર ઈન્ફ્રારેડ કેમેરા છે જે અંધારામાં પણ યુઝર્સના ફેસ ડિટેક્ટ કરી શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફેસ આઈડી, ટચ આઈડીની સરખામણીમાં વધુ ઝડપી અને સુરક્ષિત છે.

7/11
 iPhone Xમાં કોઈ હોમ બટન આપવામમાં નથી આવ્યું નથી, તેની સ્ક્રીન પર નીચેથી ઉપરની તરફ સ્વાઈપ કરીને હોમ પર જઈ શકાય છે.

8/11
 iPhone Xમાં 12MPનો રિયર કેમેરા છે. પહેલા ફોનનું અપાર્ચર f/1.8 અને બીજાનું f/2.4 છે. તેની સાથે જ સેલ્ફી માટે 7MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

9/11
 iPhone Xના બે વેરિયન્ટ સ્ટોરિજ છે. એક 64GB અને બીજો 256GB છે.

10/11
 iPhone Xની 5.8 ઈંચની OLEDવાળી ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1125×2436 પિક્સલ છે. કંપનીએ તેને સુપર રેટિના ડિસ્પ્લે નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ આઈફોનમાં આ ડિસ્પ્લે જોવા નહીં મળી હોય.

11/11
iPhoneની 10મી વર્ષગાંઠ પર એપલે iPhone X લોન્ચ કર્યો છે. આ સ્પેશિયલ ઇવને્ટમાં આમ તો એપલે iPhone 8 અને 8 પ્લસ પણ લોન્ચ કર્યો છે. પરંતુ વધારે ધ્યાન લોકોનું iPhone X પર રહ્યું છે. આ સ્માર્ટફોન ઘણો નવો છે અને ચોક્કસપણે આ ફોન એપલના ફેન્સને નિરાશ નહીં કરે. આગળ વાંચો ખાસિયત અને કિંમત વિશે...

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget