શોધખોળ કરો
Jio Phone 2નું ત્રીજું ફ્લેશ સેલ આજે, જાણો કેવી રીતે ખરીદશો ફોન...
1/7

એજીએમમાં કરેલી જાહેરાત પ્રમાણે આગામી 15 ઓગસ્ટ 2018થી આ ફોન મળવાનો શરૂ થઈ જશે. જિયો ફોન મોનસુન હંગામા ઓફર અંતર્ગત આ ફોનને જૂના રિલાયન્સ જિયો ફોનને એક્સેચન્જ કરવાની સાથે રૂ. 500માં ખરીદી શકાશે.
2/7

જિઓના આ ફોનમાં વીઓએલટીઈ અને વીઓવાઈ-ફાઈ એટલે કે વોયસ ઓવર વાઈ-ફાઈનો લાભ મળશે. ઉપરાંત ફોનમાં એફએમ, વાઈ-ફાઈ, જીપીએસ અને એનએફસી જેવા ફીચર્સ પણ મળશે.
Published at : 06 Sep 2018 11:12 AM (IST)
View More





















