શોધખોળ કરો

સેમસંગ ગેલેક્સી S9 અને S9+ ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

1/7
નવી દિલ્હીઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સેમસંગે ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9પ્લસ સ્માર્ટફોન ભારતીય બજારમાં 6 માર્ચના રોજ લોન્ચ કર્યા. આ ફોન કંપનીએ વિતેલા મહિને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબલ્યૂસી)માં રજૂ કર્યો હો. સેમસંગના આ ફ્લેગશિપ ડિવાઈસનું પ્રી બુકિંગ ભારતમાં 26 ફેબ્રુઆરીથી ચાલુ થઈ ગયું છે.

2/7
 એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને આ બંને સ્માર્ટફોન ખરીદવા પર 6000 રૂપિયાનો કેશબેક મળશે. પેટીએમ મૉલ એપ દ્વારા આ ફોન ખરીદવા પર પણ કેશબેક મેળવી શકશો. સેમસંગ ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9 પ્લસની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેમાં ડ્યુઅલ અપાર્ચર સેટઅપ વાળો પ્રાઇમરી રિયર કેમેરા સેંસર છે. પર્યાપ્ત પ્રકાશમાં આ સેંસર f/24 અપર્ચર પર શૂટ કરવા માટે સક્ષમ છે. જ્યારે ઓછું અજવાળું હશે તો ઓટોમેટિકલી આ કેમેરા f/15 અપર્ચર પર કામ કરવા લાગશે. કંપનીનો દાવો છે કે ગેલેક્સી એસ9 અને એસ9 પ્લસ 28 ટકા વધુ લાઇટ કેપ્ચર કરે છે.

3/7
 ગેલેક્સી એસ9ના બંને ફોન 10એનએમ 64 બિટ ઑક્ટા-કોર ચિપસેટથી સજ્જ છે. સ્ટોરેજ આધારિત 64 જીબી, 128 જીબી અને 258 જીબી એમ ત્રણ વેરિયન્ટ હશે. ત્રણેય વેરિયન્ટમાં માઇક્રો એસડી કાર્ડ મારફતે 400જીબી સુધી મેમરી એક્સપેન્ડ કરી શકાશે. આ ફોન એન્ડ્રોઇડ 8 ઓરિયો પર કામ કરે છે. કનેક્ટિવિટી ફીચરની વાત કરીએ તો ગીગાબિટ એલટીઇ, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ 802.11 એસી, યૂએસબી-ટાઇપ સી, બ્લૂટૂથ 5.0 અને 3.5 એમએમનો જેક આપવામાં આવ્યો છે. બંને ફોનનો 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા f/1.7 અપર્ચર વાળો છે.

4/7
 સેમસંગ ગેલેક્સી એસ9માં 5.9 ઇંચની ક્વાડએચડી + કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 ડિસ્પ્લે આપવામાં આવી છે, 4જીબી રેમ અને 3000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં ઑટોફોકસ સેંસર છે જે ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇઝેશનથી સજ્જ છે.

5/7
 જ્યારે સેમસંગ ગેલેક્સી એસ9 પ્લસની વાત કરીએ તો તેમાં 6.2 ક્વાડએચડી+ કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 આપવામાં આવી છે, 6જીબી રેમ અને 3500mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

6/7
 સેમસંગ ગેલેક્સી એસ9નું 64 જીબી વાળું મોડેલ ભારતીય માર્કેટમાં 57900 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે ગેલેક્સી એસ9 પ્લસની શરૂઆતી કિંમત 64900 રૂપિયા રાખવામાં આવશે. સેમસંગ ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9 પ્લસના 256 જીબી વાળા વેરિયન્ટની કિંમત ક્રમશઃ 65900 અને 72900 રૂપિયા રાખવામાં આવી છે. જો ઉલ્લેખનીય છે કે 128 બીજી વાળા વેરિયન્ટ ભારતીય માર્કેટમાં વેચાણ માટે નહીં મુકાય.

7/7
 આ ફોન 960 ફ્રેમ પ્રતિ સેકન્ડના દરથી વીડિયો રેકોર્ડ કરી શકાશે. સેમસંગે આ વખતે એઆર ઇમોજી રજૂ કર્યાં છે. જો કે આ ફિચર તદ્દન અલગ છે. તેની મદદથી તમે ખુદની 3ડી તસવીર ખેંચી શકશો અને તેને ઇમોજીમાં કન્વર્ટ પણ કરી શકશો. ઇમોજી બનાવવા માટે વિવિધ પ્રકારના 18 એક્સપ્રેશન પણ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget