શોધખોળ કરો
સચિન તેંડુલકરે લોન્ચ કર્યો Smartron srt.phone, શાનદરા ફીચર્સ સાથે આવશે આ ફોન
1/6

Smartron srt.phoneમાં 5.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેનું રિઝોલ્યૂસન 1920 X 1080 પિક્સલ છે. આ સ્માર્ટફોનમાં 4જીબી રેમ આપવામાં આવી છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 652 આપવામાં આવ્યું છે.
2/6

Smartron t.phoneને શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવીએ કે, Smartron t.phoneને સુપર AMOLED FHD ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 810 પ્રોસેસર અને 4જીબી રેમની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત Smartron t.book એક વિન્ડોઝ 10 પર આધારિત હાઈબ્રિડ લેપટોપ છે, તેના માટે પણ લોન્ચ કરવામાં આવ્યું હતું જેથી તમે માઈક્રોસોફ્ટના સરફે્સ જેવો અનુવવ ઓછી કિંમતમાં લઈ શકો.
Published at : 04 May 2017 10:25 AM (IST)
View More






















