શોધખોળ કરો
પ્રી-પેઈડ મોબાઈલ યૂઝર્સનું વેરિફિકેશન કરે સરકાર, સુપ્રીમ કોર્ટે આપ્યો એક વર્ષનો સમય
1/6

આ ઉપરાંત ખોટી ઓળખથી મેળવાયેલા સિમ કાર્ડ્સ દ્વારા દેશની સુરક્ષા માટે પણ જોખમ થઈ શકે છે. કોર્ટે આ સાથે એનજીઓ દ્વારા ડીઓટી અને ટ્રાઈ તેમને લખેલા પત્રોનો જવાબ આપે એવો પણ નિર્દેશ આપ્યો છે.
2/6

દરમિયાન વધુમાં વધુ મોબાઈલ નંબરોને આધાર નંબર સાથે જોડવામાં આવશે. સુપ્રીમકોર્ટે સોમવારે કેન્દ્રને આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર અને જસ્ટિસ એન.વી. રમનાની ખંડપીઠે વેરિફિકેશન એક વર્ષમાં પૂરું કરી લેવાનો આદેશ આપ્યો છે.
Published at : 07 Feb 2017 07:59 AM (IST)
View More























