શોધખોળ કરો

ટેલીનોરે લોન્ચ કર્યો FRC 103 પ્લાન, 2 મહિના સુધી મળશે અનલિમિટેડ 4G ડેટા

1/4
 આ ઓફરનો લાભ એવા યૂઝર્સને જ મળશે જેની પાસે કંપનીનો એસએમએસ આવ્યો હશે. ટેલીનોરની પાસે 11 રૂપિયાનો પણ પ્લાન છે. તેમાં 1 દિવસની વેલિડિટીનીસાથે 1જીબી 4જી ડેટા મળશે, જ્યારે 147 રૂપિયાપ્લાનમાં 2જીબી 4જી ડેટા મળશે. મંગળવારે જિઓએ 303 રૂપિયાવાળી ધન ધના ધન ઓફર રજૂ કરી હતી જે અંતર્ગત 3 મહિના સુધી તમને અમલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા મળશે.

2/4
 એટલું જ નહીં ડેટાનીસાથે યૂઝર્સને 25 રૂપિયાનો ટોકટાઈમ આપવામાં આવશે. લોકલ અને એસટીડી કોલ માટે 25 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લેવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. જોકે, આ ઓફર કંપનીના કેટલાક સર્કલમાં જ લોન્ચ કરવામાં આવી છે.

3/4
ટેલીનોરની આ ઓફર અંતર્ગત 103 રૂપિયાના રિચાર્જ પર તમને 60 દિવસ પર રોજના 2જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. એટલે કે 103 રૂપિયામાં કંપની તમને 120 જીબી ડેટા આપી રહી છે.

4/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની ધન ધના ધન ઓફર બાદ ટેલીનોરે FRC 103 પ્લાન લોન્ચ કર્યો છે. તે અંતર્ગત યૂઝર્સને માત્ર 103 રૂપિયામાં 90 દિવસ સુધી વોયસ કોલિંગ અને 60 દિવસ સુધી અનલિમિટેડ 4જી ડેટા મળશે. જિઓને ટક્કર આપવા માટે ટેલિકોમ કંપનીઓ એક પછી એક ઓફરો લોન્ચ કરી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget