શોધખોળ કરો

Good News: હવે 140 નહીં પણ 280 કેરેક્ટરમાં કરો ટ્વિટ, ટ્વિટરે કર્યા આ બદલાવ Yagnesh • 8 mins

1/3
ટ્વિટરે અક્ષરની સીમા વધાર્યા બાદ અનેક બદલાવ પણ કર્યા છે. જેનાથી યૂઝર્સને ટ્વિટ કરવામાં વધુ મઝા આવશે. મલ્ટી પાર્ટ ટ્વિટ, ટેકસ્ટ બ્લોકના સ્ક્રીનશોટ જેવા ટ્વિટસ સામેલ કરવામાં આવ્યા છે. પહેલા લોકો ટ્વિટ કરતા હતા ત્યારે કેરેક્ટર કાઉંટ થતા હતા પણ હવે ટેક્સ નીચે એક સર્કલ બનીને આવે છે. જ્યારે તમારા 280 કેરેક્ટર પૂરા થશે ત્યારે સર્કલ ડાર્ક થઈ જશે. લેપટોપ કે કંમ્પ્યૂટર પર જ નહીં મોબાઈલ યૂઝર્સ પણ 280 અક્ષરોમાં ટ્વીટ કરી શકશે.

2/3
નવી દિલ્લી: માઈક્રોબ્લૉગિંગ સાઈટ ટ્વિટરે ટ્વિટ માટે 140 અક્ષરની સીમાને વધારી ડબલ કરી દીધી છે. ટ્વિટર પર હવે 280 અક્ષરોમાં લખી શકાશે. ચીન, જાપાની અને કોરિયાઈ ભાષાઓમાં લખનારા લોકો માટે અક્ષરોની સીમા 140 રહેશે કારણ કે આ ભાષાઓમાં લખવા માટે ખૂબજ ઓછા અક્ષરોની જરૂર પડે છે.

3/3
 કંપનીએ કહ્યું કે અંગ્રેજી ભાષામાં 9 ટકા ટ્વીટ્સ 140 અક્ષરોમાં લખવામાં આવે છે. જેથી યૂઝર્સ 140 કરેક્ટરમાં પોતાના ટ્વિટને પૂરુ નથી કરી શકતો. ટ્વિટરે હવે આશા જતાવી છે કે લોકોને વધારે ટ્વિટ કરવામાં મદદ મળશે. ટ્વિટ ઘણા સમયથી આના પર ટેસ્ટ કરી રહ્યું હતું, પરંતુ તેની શરૂઆત હવે થઈ ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

Embed widget