શોધખોળ કરો

હવે WhatsApp દ્વારા કોઈપણ પ્રકારની ફાઈલ મોકલી શકાશે, જાણો કેવી રીતે

1/4
 આ અપડેટમાં એક અન્ય ફીચર પણ જોડાયું છે. તે અંતર્ગત તમે કેમેરા સ્ક્રીનથી સીધા જ ફોટોઝ અને વીડિયો સીલેક્ટ કરી શકો છો. હાલમાં જ વ્હોટ્સએપે ફોટો ફિલ્ટર્સનો વિકલ્પ આપ્યો હતો. તે અંતર્ગત તસવીર મોકલતા સમયે તેમાં ફિલ્ટર્સ લગાવી શકાય છે. તેની સાથે જ ચારથી વધારે તસવીર મોકલીએ તો તે ગેલેરીની જેમ સેન્ડ થશે જેથી સેન્ડર અને રિસીવરને તેને જોવામાં સરળથા રહે.

2/4
 અહેવાલ અનુસાર iOS યૂઝર્સ 128MB સુધીની ફાઈલ્સ સેન્ડ કરી શકે છે. જ્યારે એન્ડ્રોઈડ માટે 100MBની મર્યાદા છે. વ્હોટ્સએપ વેબથી માત્ર 64MB સુધીની ફાઈલ્સ મોકલી શકાય છે. નવા અપડેટ બાદ હવે તમે એપ પણ વ્હોટ્સએપ દ્વારા કોઈને મોકલી શકો છો. કારણ કે એપીકે ફાઇલ પણ સરળતાથી મોકલી શકાય છે.

3/4
પીડીએફ બાદ સીએવી, ડોક, પીપીટી, પીપીટીએક્સ, આરટીઈફ, ટીએક્સટી અને એસએલએસ જેવી ફાઇલ મોકલવાનો ઓપ્શન આપવામાં આવ્યો. પરંતુ બાદમાં હવે લગભગ તમામ પ્રકારની ફાઈલ વ્હોટ્સએપ દ્વારા મોકલી શકાશે.

4/4
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં એક નવું અપડેટ આવ્યું છે. આ નવા અપડેટ બાદ હવે તમે કોઈપણ પ્રકારની ફાઈલ મોકલી શકશો. આ પહેલા વ્હોટ્સએપએ પીડીએફ ફાઈલ મોકલવાનું ફીચર આપ્યું હતું. જોકે માત્ર 100 એમબી સુધીની જ ફાઇલ મોકલી શકાતી હતી. શરૂઆતમાં વ્હોટ્સએપમાં કોઈપણ પ્રકારની ફાઈલ મોકલવાનો વિકલ્પ ન હતો. પરંતુ ધીમે ધીમે કંપનીએ તસવીર, ઓડિયો અને પીડીએફ ફાઈલ્સ શેરિંગ કરવાની શરૂઆત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

Embed widget