શોધખોળ કરો

WhatsApp લાવ્યું નવું ફિચર, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

1/4
આ ફિચરને યૂઝ કરવા માટે જે ફ્રેન્ડને વારંવાર વાત કરતા હોઇએ તેના નામ પર ટેપ કરો. ટેપ કર્યા પછી તમને એક પીન (બોર્ડ પીનની જેમ) દેખાશે, તેના પર ટેપ કરવાથી તે નંબર Pin થઇ જશે. આ રીતે આપણે ત્રણ નંબરને Pin કરી શકીએ છીએ. Pin થયા પછી આ ત્રણેય નંબર સૌથી ઉપર રહેશે. અન્યના મેસેજ આવશે તો પણ આ નંબર ઉપર જ રહેશે.

2/4
WhatsApp પોતાના યૂઝર્સ માટે નવું ફિચર Pin to Top Chat લઇને આવ્યુ છે. આ ફિચરની મદદથી હવે યૂઝરફેવરેટ ચેટ અથવા ફ્રિકવન્ટલી ચેટને ઉપર રાખી શકીશું. આ ફિચરને આ મહિનાની શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં લાવવામાં આવ્યું હતુ, હવે તેને એન્ડ્રોઇડ યૂઝર માટે લૉન્ચ કરી દેવામાં આવ્યું છે.

3/4
 વોટ્સએપ પર જઈ જે નંબરને પીન કરવો છે તેના પર ટેપ કરો, આમ કરવાથી ટોપ પરતમને એક પીન દેખાશે. તેને ટેપ કરવાથી નામ pinned થઈ જશે, નંબરની સામે એક પીન દેખાવા લાગશે. એક સાથે ત્રણ નંબરને જ પીન કરી શકો છો.

4/4
જો તમે ત્રણ નંબર પછી ચોથા નંબરને પીન કરવાનો પ્રયત્ન કરશો તો નહીં કરવા દે. પીનને દુર પણ કરી શકાય ચે, આ માટે નામ પર ફરીથી ટેપ કરવું પડશે ત્યાં પીનને દૂર કરવાનો વિકલ્પ મળશે. જેનાપર ટેપ કરવાથી અનપીન થઈ જશે. પીન કર્યા પછી ત્રણ નંબર જ ઉપર રહેશે, બાકીના મેસેજ ત્રણ નંબર પછી આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ

iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 

Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત

શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget