શોધખોળ કરો

WhatsApp થી થઈ શકશે પેમેંટ, જાણો ભારતમાં ક્યારથી થઈ શરૂ થઈ શકે સર્વિસ

1/5
હાલમાં સ્વીડનની કમ્યુનિકેશન એપ ટ્રુકોલરે દેશમાં યુપીઆઈ પ્લેટફોર્મ આધારિત એક મોબાઈલ પેમેંટ સર્વિસ લૉંચ કરી છે.

2/5
નવી દિલ્લી: ઈંસટંટ મેસેજિંગ એપ વોટ્સએપ પણ હવે ભારતમાં ડિજીટલ પેમેંટની સર્વિસ લાવવા જઈ રહ્યું છે. ફેસબુક અને વોટ્સએપ જલદી જ યુપીઆઈ બેઝ્ડ પેમેંટ સિસ્ટમની સુવિધા આપી શકે છે. વોટ્સએપે પોતાની વેબસાઈટ પર ડિજીટલ ટ્રાંઝેક્શન લિડ રોલ માટેની જાહેરાત પણ મૂકી છે. ભારતમાં વોટ્સએપના 20 કરોડ યૂઝર્સ છે અને આ ગણતરીથી વોટ્સએપ માટે ભારત સૌથી મોટુ બજાર છે.

3/5
ન્યૂઝ વેબસાઈટ Ken ના અહેવાલ મુજબ વોટ્સએપ ભારતમાં પર્સન-ટુ-પર્સન પેમેંટ ટ્રાંઝેક્શન પર કામ કરી છે. જે આવતા છ મહિનામાં લૉંચ થઈ શકે છે.

4/5
વોટ્સએપની વેબસાઈટ પર કરિયર્સ માટે આપવામાં આવેલી એક જાહેરાતમાં કહેવાયું છે કે કંપનીને એક ટેકનિકલ અને ફાયનાંશિયલ બેકગ્રાઉંડ ધરાવતા ઉમેદવાર જોઈએ છે. સાથે જ તેઓ ભારતના યુનિફાઈડ પેમેંટ ઈંટરફેસ (યુપીઆઈ) અને ભીમ પેમેંટ એપની સમજ ધરાવતા હોવા જોઈએ. આ પેમેંટ સર્વિસથી મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પૈસાની લેવડ-દેવડ થાય છે. ભારત માટે કંપનીને પોતાના ડિજીટલ ટ્રાંઝેક્શન લીડની જરૂર છે.

5/5
ભારતમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આઠ નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી હતી. પછી દેશમાં ડિજીટલને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જે પછી ભારત સરકારે યુપીઆઈઅને ભીમ એપ બનાવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

Embed widget