શોધખોળ કરો
WhatsAppમાં આવ્યું આ નવું ફિચર્સ, ગ્રુપમાં મેમ્બર્સને મળી આ રીતે લખવાની ફેસિલિટી
1/6

નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે રોજ નવા-નવા ફિચર લઇને આવે છે, હવે ફરી એકવાર કંપની પોતાના એન્ડ્રોઇડ અને વિન્ડોઝ બીટા યૂઝર્સ માટે એક જબરદસ્ત ગ્રુપ ફિચર લઇને આવી છે. આ નવા ફિચર ગ્રુપ માટે છે જેમાં યૂઝર ગ્રુપ માટે ડિસ્ક્રીપ્શન એડ કરી શકશે. આ ફિચર અત્યારે બીટા યૂઝર્સ માટે જ અવેલેબલ છે આને ઓફિશિયલી એપમાં ટુંકસમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
2/6

તમે પણ આ નવા ફિચરનો યૂઝ કરી શકો છો પણ આ માટે તમારે વૉટ્સએપ બીટા યૂઝર માટે પોતાને રજિસ્ટર કરવું પડશે, ત્યારબાદ તમે આ એપનું બીટા અપડેટ લઇ શકશો. એન્ડ્રોઇડના 2.18.57 અને વિન્ડોઝના 2.18.28 વર્ઝનમાં આ નવું અપડેટ આપવામાં આવી રહ્યું છે.
Published at : 22 Feb 2018 10:02 AM (IST)
View More























