શોધખોળ કરો
31 ડિસેમ્બર બાદ આ ફોન પર નહીં ચાલે WhatsApp
1/6

WhatsAppએ કહ્યું કે, 2018ના ડિસેમ્બર બાદથી જ તે ‘નોકિયા એસ40’ પ્લેટફોર્મ પર પણ કામ નહીં કરે. સાથે જ વર્ષ 2020ની 1લી ફેબ્રુઆરી બાદ આ એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અથવા તેના જૂના વર્ઝન પર કામ કરવાનું બંધ કરી દેશે.
2/6

WhatsAppએ કહ્યું, અમે નવા ઓએસ વર્ઝનમાં અપગ્રેડ કરવાની ભલામણ કરીએ છીએ, જેમાં 4.0 અથવા તેના પછીનું એન્ડ્રોઈડ, 7 અથવા તેના પછીનું આઈઓએસ અથવા 8.1 અથવા તેના પછીનું વિન્ડોઝ વર્ઝન સામેલ છે, જેથી તમે WhatsAppનો ઉપયોગ કોઈપણ વિક્ષેપ વગર ચાલુ રાખી શકો.
Published at : 26 Dec 2017 11:10 AM (IST)
View More























