શોધખોળ કરો

Redmi 5Aની તસવીરો થઈ leak, જાણો આ સ્માર્ટફોનની શું છે ખાસિયતો

1/4
આ સ્માર્ટફોન રેડમી 4Aના મુકાબલામાં થોડો ભારે હશે કારણ કે અપકમિંગ ફોનમાં મેટલ બોડી આપવામાં આવી છે જ્યારે રેડમી 4Aમાં પ્લાસ્ટિક બોડી હતી.

2/4
આ પહેલા પણ લીક રિપોર્ટ્સ પ્રમાણે રેડમી 5Aમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન પ્રોસેસર અને MIUI 9 હશે. TENNA લિસ્ટિંગ પ્રમાણે આ સ્માર્ટફોન 5 ઈંચની સ્ક્રિન હશે જે સ્નૈપડ્રેગન 425 પ્રોસેસરની સાથે જોવા મળશે. આ સિવાય આમાં 2 જીબીની રેમ હશે અને 16 જીબી ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને વધારી પણ શકાય છે. આ સ્માર્ટફોનનું બીજી વેરિએન્ટ પણ હશે જેમાં 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ પણ હશે. આ સ્માર્ટફોન 3,000 mAhની બેટરીની સાથે જોવા મળશે.

3/4
તસવીરો પ્રમાણે અપકમિંગ રેડમી 5A જોવામાં જૂનુ વર્ઝન રેડમી 4Aથી અલગ નહીં હોય. આમાં રિયર કેમેરાની ઉપર ઓર એન્ટિના બેંડ આપવામાં આવ્યું છે. લાંબી બેટરી લાઈફ રેડમી ફોન્સની ખાસિયતો રહી છે અને હવે આ લીક ઈમેજમાં સંકેત આપવામાં આવ્યા છે કે રેડમી 5Aની બેટરી 8 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમની સાથે આવશે.

4/4
નવી દિલ્હી: રેડમી 5Aને લઈને અફવાઓનું બજાર બહુ જ ગરમ છે અને આની વચ્ચે અપકમિંગ શાઓમી સ્માર્ટફોન રેડમી 5Aનું પોસ્ટર લીક થઈ ગયું છે. આ તસવીરમાં અપકમિંગ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અને ડિઝાઈન સાથે જોડાયેલ જાણકારી સામે આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો

Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Embed widget