શોધખોળ કરો
Xiaomiએ લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, 4GB રેમ, ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે મળશે આ ફીચર્સ
1/5

ફોનની ઈન્ટરનલ મેમોરી 32 GB/ 64GB ની છે જેને કાર્ડની મદદથી વધારી શકાય છ. કનેક્ટિવિટી માટે 4G LTE, બ્લૂ ટુથ, Wi-fi, GPS/A-GPS, એક 3.5 mm હેડફોન જેક તથા માઈક્રો યુએસબીને સપોર્ટ કરે છે.
2/5

કેમેરાની વાત કરીએ તો ફોનના રિયરમાં ડ્યુલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પહેલો કેમેરા 12 મેગાપિક્સલ અને બીજો કેમેરા 5 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ સેલ્ફી માટે ખાસ છે.
Published at : 13 Jun 2018 11:26 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















