શોધખોળ કરો

Xiaomi Redmi Note 5ના લીક થયા ફોટોગ્રાફ્સ, જાણો કેવા હશે ફીચર્સ અને શું હશે કિંમત

1/4
 રેડમી નોટ 5ના બેજલને ઓછું કવાની પણ જાણકારી સામે આવી છે. જોકે આ રેડમીનો એક બજેટ ફોન હશે તેવી આશા ઓછી છે. રેડમી નોટ 5 ભારતમાં 13,000 રૂપિયા સુધીની કિંમત હોઈ શકે છે. લીક્સ મુજબ નોટ 5માં 5.5 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. જેનું રિજોલ્યૂશન 1080 પિક્સલ હશે. ક્વોલકોમ સ્નેપડ્રેગન 630 અથવા 660 સીરિઝનું પ્રોસેસર સાથે 3790mAh બેટરી મળી શકે છે.

2/4
 લીક્સ મુજબ રેડમી નોટ-5માં રિયર કેમેરા 16 મેગાપિક્સલ અને બીજો કેમેરા 5 મેગાપિક્સલ કેમેરા રહેશે. બંને કેમેરા વર્ટિકલ લગાવેલા છે. જ્યારે અન્ય એક રિપોર્ટ મુજબ રિયરમાં 16 મેગાપિક્સલ અને બીજો કેમેરા 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

3/4
 જોકે રેડમીના રેડમી પ્રો ફોનમાં પણ ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ ફોન ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ થયો નથી.

4/4
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવતી કંપની શ્યાઓમી પોતાનો નવો સ્માર્ટપોન Redmi Note 5 લાવવાની તૈયારીમાં છે. આ ફોનના ફીચર્સ લીક થઈ ગયા છે. સામે આવેલ લીક્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રેડમીના આવનારા નોટ 5 ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા હશે. રેડમીનો આ પ્રથમ ફોન હશે જે ડ્યુઅલ રિયર કેમેરા સાથે ભારતમાં લોન્ચ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget