શોધખોળ કરો

Xiaomi લાવી રહી છે ગેમિંગ માટે આ દમદાર સ્માર્ટફોન, લૉન્ચ પહેલા લીક થઇ ફોનની તસવીરો

1/7
અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર, શ્યાઓમી બેક્ડ કંપની બ્લેક શાર્કનો સ્માર્ટફોન 1080x2160 પિક્સલ રિઝોલ્યૂશન વાળી સ્ક્રીનની સાથે આવશે, જે 18:9 અસ્પેક્ટ રેશિયોની સાથે આવશે. આમાં 8જીબીની રેમ અને એન્ડ્રોઇડ 8.0 ઓરિયો આપવામાં આવશે.

2/7
આ ઉપરાંત રિપોર્ટ છે કે આ સ્માર્ટફોન સરાઉન્ડેડ સાઉન્ડની સાથે આવે છે જેથી ગેમિંગના એક્સપીરિયન્સને વધુ બેસ્ટ બનાવી શકે.

3/7
વીબો પર લીક થયેલી લીક અનુસાર, બ્લેક શાર્ક OLED સ્ક્રીન અને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવી શકે છે. શ્યાઓમી ફન્ટ પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપે છે, પણ લીક થયેલી ઇમેજમાં આ સેન્સર નથી દેખાતું, એટલે અટકળો છે કે આ અંડર સેન્સર ડિસ્પ્લેની સાથે આવશે.

4/7
લાઇવ તસવીરમાં આ સ્માર્ટફોન કસ્ટમાઇઝ કેસની સાથે દેખાઇ રહ્યો છે, જેમાં પાવર બેટરી આપવામાં આવી શક છે જેથી યૂઝર્સને એક્સ્ટ્રા પ્લે ટાઇમ આપી શકે.

5/7
ચાઇનીઝ સોશ્યલ મીડિયા વેબસાઇટ વીબો પર લીક થયેલી તસવીરો અનુસાર, બ્લેક શાર્કના રિયર બૉડી પર ડ્યૂલ કેમેરા અને LED ફ્લેશ આપવામાં આવ્યો છે. બ્લેક શાર્કની બ્રાન્ડિંગ વાળો લૉગો પણ રિયરમાં હશે.

6/7
આ પહેલા ટીજરમાં સ્પષ્ટ દેખાયુ કે આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 845ની સાથે આવે છે. આમાં કર્વ્ડ એજ પણ આપ્યા છે. આને રેજરના સ્માર્ટફોનનો મોટો કૉમ્પીટીટર માનવામાં આવી રહ્યો છે.

7/7
નવી દિલ્હીઃ શ્યાઓમી બ્લેક શાર્ક ગેમિંગ સ્માર્ટફોન 13 એપ્રિલે લૉન્ચ થવાનો છે અને તે પહેલા આ ગેમિંગ સ્માર્ટફોનની તસવીરો ઓનલાઇન લીક થઇ ગઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર

Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ

Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 

Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget