શોધખોળ કરો
હવે મોબાઈલ નંબર યાદ રાખવો થશે મુશ્કેલ, જાણો કેટલા ડિજિટનો હશે તમારો મોબાઈલ નંબર
1/4

ટ્રાઈએ જુલાઈના અંત સુધી દેશમાં કુલ ફોન ગ્રાહકો (વાયરલેસ અને વાયરલાઈ)ની સંખ્યા 105.88 કરોડ રહી. જૂનમાં આ આંકડો 105.98 કરડો હતી. પ્રથમ વખત એવું બન્યું કે માસિક ધોરણે દેશમાં ફોનના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ પહેલા મેમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 1.1 ટકા ઘટી હતી. કુલ મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં 1.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
2/4

દેશમાં મોબાઈલ યૂઝર્સની સંખ્યા જુલાઈમાં ઘટીને 103.42 કરોડ પર આવી ગઈ છે જે જૂના અંત સુધી 103.51 કરોડ હતી. મુખ્ય રીતે રિલાયન્સ અને ટાટા ટેલીસર્વિસિસ જેવા ઓપરેટરોના ગ્રાહકોમાં ઘટાડો નોંધાવવાને કારણે મોબાઈલ કનેક્શનની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
Published at : 12 Oct 2016 02:43 PM (IST)
View More





















