શોધખોળ કરો

કોંગ્રેસનું પટેલ કાર્ડ: પટેલોને 30 ટકા બેઠકો, 72માંથી 23 પાટીદારો ઉમેદવારો નક્કી!

1/7
19) ઉંઝા: કાંતિભાઈ મુળજીભાઈ પટેલ 20) વિસનગર: કિરિટભાઈ પટેલ 21) જામજોધપુર: ચીરાગ કાલરીયા 22) લુણાવાડા: હિરાભાઈ પટેલ 23) કાલાવડ: કાનજીભાઇ પી બથવાર સહિત પાટીદારની કોંગ્રેસ તરફથી ટીકિટ આપવામાં આવે તેવી સંભાવના છે.

2/7
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રાજકારણમાં વધારે ગરમાવો જોવા મળે છે. ત્યારે કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કવાયત આદરી છે. કેન્દ્રીય સ્ક્રિનીંગ કમિટીએ ત્રણ દિવસ દિલ્હીમાં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ 72 જેટલા ઉમેદવારો અંગે નક્કી કરી લેવામાં આવ્યું છે. જેમાં મોટા ભાગના રીપિટ જોવા મળી રહ્યા છે. જોકે મુખ્ય વાત એ પણ છે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 72 લોકોની યાદી તૈયાર કરી છે તેમાં સૌથી વધુ પાટીદારો છે.

3/7
13) ટંકારા: લલિતભાઈ કગથરા 14) વિસાવદર: હર્ષદભાઈ રીબડીયા 15) માંગરોળ: બાબુભાઈ વાજા 16) અમરેલી: પરેશભાઈ ધાનાણી 17) પેટલાદ: નિરંજનભાઈ પટેલ 18) જામનગર શહેર: જયંતીલાલ દોંગાના નામની ચર્ચા ચાલી રહી છે.

4/7
7) જશદણ: કુંવરજીભાઈ બાવળીયા (કોળી પટેલ) 8) લીંબડી: સોમાભાઈ પટેલ (કોળી પટેલ) 9) મહેસાણા: જીવાભાઈ પટેલ 10) વરાછા: ધીરૂભાઈ ગજેરા 11) સુરત ઉત્તર: દિનેશભાઈ કાછડિયા 12) ધરમપુર: કિશનભાઈ પટેલના નામો નક્કી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

5/7
1) પાલનપુર: મહેશભાઈ પટેલ 2) જામનગર ગ્રામ્ય: નયના બૈન પી માદ્યાણી (જીલ્લા પંચાયત સભ્ય) 3) ડભોઈ: સિદ્ધાર્થભાઈ પટેલ 4) ગાંધીનગર દક્ષિણ: હિમાંશુભાઈ પટેલ 5) બોટાદ: મનહરભાઈ વસાણી 6) ભુજ: અર્જુનભાઈ પટેલના નામો નક્કી હોય તેવું જાણવા મળ્યું છે.

6/7
તમામ વર્તમાન કોંગી ધારાસભ્યોને ટીકીટની ખાત્રી રાજ્યસભા ચૂંટણી વખતે જ અપાઈ ગઈ છે પરંતુ 6 ધારાસભ્યોની રજૂઆતને પણ ધ્યાને રાખીને તેમની બેઠક બદલાવવામાં આવે અથવા તો તેમના પરિવારજન કે નજીકના ટેકેદારોને ટીકીટ મળી શકે છે.

7/7
કોંગ્રેસની આ યાદીમાં 23 પટેલનો નામ જોવા મળી રહ્યા છે. જોકે હજુ પણ ઘણી જગ્યાએ નામ નક્કી કરવામાં આવ્યા નથી તેવું જાણવા મળી રહ્યું છે. હજુ આ યાદીમાં પણ ફેરફારની સંભાવના છે. સંભવત દિવાળી આસપાસ આ નામની જાહેરાત થઈ જશે તેમ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
Embed widget