શોધખોળ કરો

બનાસકાંઠા: નપુંસક પતિથી છૂટાછેડા લેવા કોર્ટનો દરવાજો ખખડાવવો પરિણીતાને ભારે પડ્યો, જાણો કેમ

1/4
ચીમકીના પગલે પોલીસે પરિણીત યુવતીની અટકાયત કરી જામીન માટે થરાદ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી. પિતાને બચાવવા સમાજ સામે અલર્ટ લડનારી પરિણીત યુવતીના કોઇ જામીન ન થતાં આખરે તેને જેલમાં મોકલી દેવાના આદેશ કરાતાં આખરે પરણિત યુવતીને પોલીસે પાલનપુર જેલ હવાલે કરવામાં આવી હતી.

2/4
નોટિસ મળતાંની સાથે જ તેના સાસરિયા સમાજના શરણે જઈ સમાજ સામે ન્યાયની માંગ સાથે એકઠા કરવાનું આયોજન કરતાં પરિણીતાએ નાયબ કલેક્ટર સહિત પોલીસ સ્ટેશને લેખિતમાં રજૂઆત કરી કે સમાજ એકઠો થઈ મારા પિતાનો બહિષ્કાર કરી દંડ ફટકારે અને એક તરફી નિર્ણય લેતો અટકાવવામાં નહીં આવે તો મારે અને મારા પિતાને આપઘાત કરવાની ફરજ પડશે તેવી ચીમકી લેખિતમાં ઉચ્ચારી હતી.

3/4
થરાદના લોઢનાર ગામની યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા ભાચર ગામના ભાણજીભાઈ પટેલ સાથે થયા હતા. જોકે તેનો પતિ નપુંસક હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ છૂટાછેડા લેવા કોર્ટના દ્વાર ખખડાવતાં કોર્ટ દ્વારા તેના સાસરિયાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

4/4
પાલનપુર: થરાદના ભાચરમાં પરણાવેલ યુવતીએ પતિ નપુંસક હોવાના આક્ષેપ સાથે છૂટાછેડા લેવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા ત્યાર બાદ તેના સાસરીયા દ્વારા સમાજના આગેવાનોને ભેગા કરી યુવતીના પિતાનો બહિષ્કાર કરવાનું આયોજન સામે યુવતીએ લેખિત રજૂઆત કરી આપઘાતની ચીમકી આપતાં પોલીસે તેની અટકાયત કરી મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતાં જામીન ન આપતાં તેને જેલમાં મોકલી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget