શોધખોળ કરો
કચ્છ યૂનિવર્સિટીમાં ABVPના કાર્યકરોની ગુંડાગીરી, શાહી ફેંકી પ્રૉફેસરનું મોં કાળુ કર્યુ, પાંચની ધરપકડ
1/5

2/5

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વિદ્યાર્થી પાંખ ABVP અને પ્રૉફેસર પર કોઇ કારણોસર ઘર્ષણ થયું હતું, બાદમાં ABVPના કાર્યકરોએ પ્રૉફેસરનું મોં શાહીથી કાળુ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
Published at : 27 Jun 2018 11:46 AM (IST)
View More





















