શોધખોળ કરો

હળવદઃ ટ્રકે બસને મારી ભયંકર ટક્કર, એક આખી સાઈડ ચીરી નાંખતાં કંટક્ટર સહિત 4નાં મોત

1/4
માળીયા હળવદ નેશનલ હાઇવે પર અણીયારી ટોલનાકા પાસે આ ભયંકર અકસ્માત સર્જ્યો હતો. બસ નખત્રાણાથી બડોલી તરફ જતી હતી. અકસ્માતમાં 20થી વધુને ઈજા થતાં સારવાર માટે હળવદ, સુરેન્દ્રનગર અને ધાંગધ્રા ખસેડ્યા હતા. ઘાયલો પૈકી કેટલાંકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

2/4
 આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોવાથી ભુજથી બોડેલી જવા નીકળેલી બસને મધ્યરાત્રીએ અકસ્માત થયો હતો. મુસાફરો ઘોર નિંદ્રામાં હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 4 લોકોનાં જીવ ઉડી ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

3/4
મોડી રાત્રે અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગે જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ ઘટનામાં 4 વ્યક્તિનાં મોત નિપજ્યા હતાં, જ્યારે 20થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. રક્ષાબંધન હોવાથી લોકો પોતાનાં સ્વજનોને મળવા જતાં હતાં તેથી બસમાં ભારે ભીડ હતી.

4/4
હળવદ: રક્ષાબંધનના તહેવારના દિવસે જ હળવદ પાસે ટ્રેક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત થતાં 4 લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. હળવદથી 27 કિ.મી.ના અંતરે ટ્રક અને ગુજરાત એસટી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે કંડક્ટર સાઈડનો આખો ભાગ ચીરી નાંખતાં કંડક્ટર સહિતના લોકો ભોગ બન્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget