શોધખોળ કરો
સટ્ટાબજારના મતે ગુજરાતમાં ભાજપ જીતશે, જાણો કેટલી બેઠકો મળવાનો અંદાજ ? કોંગ્રેસ-ભાજપનો શું છે ભાવ?
1/4

બુકીઓનું કહેવુ છે કે, ગુજરાતની ચૂંટણીને લઈને લોકો સટ્ટો લગાવવામાં ભારે રસ દાખવી રહ્યા છે. સટ્ટાબજારનું માનવુ છે કે આવતા દિવસોમાં હજારો કરોડનો સટ્ટો ચૂંટણી પર લાગશે. ચૂંટણી દરમિયાન સટ્ટાબજાર ઘણુ સક્રીય રહેતુ હોય છે. ક્રિકેટના મેચો દરમિયાન ગુજરાતના બુકીઓ ભારે સક્રીય રહેતા હોય છે.
2/4

અલબત્ત સટ્ટાબજારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસની જીતની શક્યતા વધારે છે પણ સટ્ટાબજાર એવી વાતો ચલાવે તો લોકો કોંગ્રેસ પર વધારે દાવ લગાવે અને સટોડિયાઓએ રડવું પડે તેથી જાણી જોઈને ભાજપની વધારે બેઠકો બતાવીને લોકોને ભાજપ પર દાવ લગાવવા ઉશ્કેરવામાં આવે છે.
Published at : 05 Nov 2017 11:11 AM (IST)
View More























