શોધખોળ કરો

ગુજરાતમાં હીટ વેવ, અમદાવાદમાં પારો 36.8, જાણો અન્ય શહેરની સ્થિતિ શું છે

1/4
અમદાવાદ શહેર અને રાજ્‍યમાં હાલમાં મિશ્ર વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. ગરમીનું પ્રમાણ અમદાવાદ શહેરમાં પણ હવે દિન પ્રતિદિન વધે તેવા સ્‍પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. એકાએક તાપમાનમાં તીવ્ર વધારો થવાને કારણે ફરી એકવાર લોકોને મુશ્‍કેલી પડી રહી છે. ખાસ કરીને બાળકો અને મોટીવયના લોકો બીમારીના સકંજામાં આવી ગયા છે. આવી સિઝનમાં બહારની ચીજવસ્‍તુઓને ટાળવાની સલાહ તબીબો આપી રહ્યા છે. ફેરફાર થવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને જુદા જુદા ઈન્‍ફેકશનની તકલીફો વધી છે.

2/4
અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૬.૮ અને લધુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદની સાથે સાથે રાજ્‍યના જુદા જુદા ભાગોમાં મહત્તમ અને લધુત્તમ તાપમાન વધતા માસુમ બાળકોને તકલીફ થઈ રહી છે. આરોગ્‍યને લઈને ઈન્‍ફેકશનની તકલીફ વધી છે. શરદી, ગરમીથી ગ્રસ્‍ત રોગના કેસમાં વધારો નોંધાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

3/4
ગઈકાલે રાજ્‍યના ધણા ભાગોમાં પારો ખૂબ ઉંચી સપાટી પર પહોંચ્‍યો હતો. એકબાજુ સુરતમાં મહત્તમ તાપમાન ૩૯.૨ સુધી પહોંચી ગયું હતું. બીજી બાજુ મોટાભાગના વિસ્‍તારોમાં પારો ૩૮થી ઉપર રહ્યો હતો. રાજ્‍યના જે ભાગોમાં પારો ૩૮થી વધુ રહ્યો હતો તેમાં વીવીનગર, વડોદરા, અમરેલી, સુરેન્‍દ્રનગર, મહુવા, ભુજનો સમાવેશ થાય છે. આ તમામ જગ્‍યાએ તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.

4/4
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવખત હીટ વેવ જોવા મળી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં ગરમીએ 10વર્ષનો રેકોર્ડ તોડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો પારો ક્યારેય આટલો ઊંચો જોવા મળ્યો નથી. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાતમાં હીટવેવની ચેતવણી જારી કરી દીધી છે. જેથી આગળ પણ પારો હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Embed widget