શોધખોળ કરો

જાણો આ મહત્ત્વનો નિયમ, નહીંતર તમારૂં ડ્રાઈવિંગ લાયસંસ થઈ જશે રદ, બીજાં પગલાં પણ લેવાશે

1/5
આરટીઓ કચેરીઓમાં ચાલતા એજન્ટ રાજબંધ થાય, ભ્રષ્ટાચાર ઘટે અને નાગરિકોની પરેશાની અટકે તે ઉદ્દેશ્યથી વાહનવ્યવહાર વિભાગે પોતાની જ એન-કોડ સોલ્યુશન કંપની સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

2/5
અમદાવાદઃ હવે ત્રણ વખથ ટ્રાફિક કાયદોનો ભંગ કર્યો તો તમારું લાઈસન્સ રદ થઈ જશે. અમદાવાદ આરટીઓએ તેની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ આરટીઓએ 160 વાહન ચાલકોના લાઈસન્સ રદ કર્યા છે. એટલું જ નહીં, તેનાથી આગળ વધીને આ પ્રકારના રદ રાયન્સ ધારકોના નામો વેબસાઈટથી લઈને લાયસન્સ સાથેના ફોટોગ્રાફ જાહેર માર્ગોના હોર્ડિંગ્સમાં પર લટકાવવામાં આવશે. જેથી કરીને લોકોમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃકતા આવે.

3/5
વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયાએ આ જાણકારી આપતા કહ્યું કે, ત્રણ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરાનારનું લાયન્સ ત્રણ મહિના માટે રદ કરવું કાયદામાં જોગવાઈ હતી જ. અમદાવાદમાં ઈ-ચલણ અને પોલીસ રેકર્ડ ઉપલબ્ધ થતા તેનો અમલ કરી શક્યા છીએ. અન્ય જગ્યાએ પણ આવી જ કડકાઈ થશે.

4/5
અકસ્માત અને ચાલકોમાં પણ સ્વયંશિસ્તતા કેળવાય તે ઉદ્દેશ્યથી જેમના લાયન્સ રદ થાય તેમના લાયન્સ સાથેના ફોટોગ્રાફની વિગતો જાહેર કરવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં. તેનાથી સામાજિક જવાબદારી અને કાયાદાની અસરકારકતા વધશે.

5/5
તેમણે વધુમાં કહ્યું કે, જેમનું લાયસન્સ રદ થયું છે તેમને પણ બચાવ માટે કમિશ્નરેટ એરિયામાં પોલિસ કમિશ્નર સમક્ષ અને અન્ય ક્ષેત્રોમાં અપિલ કરવાનો અધિકાર હોવાનું જણાવ્યું. સાથે કહ્યું કે, રદ થયેલા લાયન્સની વિગતો પણ પોલીસને રિટર્ન થશે એટલે તેનાથી છટકી શકાશે નહીં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget