શોધખોળ કરો
અમદાવાદઃ જાણીતી હોટલમાં યુવક હોટ યુવતી સાથે મનાવતો હતો રંગરેલિયાં ને પત્નિ આવી પહોંચી, જાણો વિગત
1/7

હોટલે એવી માહિતી પણ આપી હતી કે, દિલ્હીના બિઝનેસમેને પોતાના નામે એક રૂમ બુક કરાવ્યો હતો. બીજા દિવસે સવારે આ બિઝનેસમેનના ઓળખીતા યુવક અને યુવતી હોટેલમાં તેમને મળવા આવ્યા હોવાનું જણાવ્યું હતું પણ કોઈ હંગામો થયો હોવાનું નકાર્યું હતું.
2/7

અંદાજે દોઢ લાખનો પગાર ધરાવતા અને રંગીન મિજાજ ધરાવતા 36 વર્ષના આ યુવકને પત્ની સાથે મનદુ:ખ હતું. તેથી પત્ની તેના બે બાળકો સાથે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી પણ પતિના મિજાજથી વાકેફ પત્ની તેની પર નજર રાખી રહી હતી. આજે પત્નીએ પતિનો પીછો કરીને અંતે હોટેલમાં યુવતી સાથે ઝડપી લીધો હતો.
Published at : 30 Jul 2018 10:05 AM (IST)
Tags :
Ahmedabad CrimeView More




















