શોધખોળ કરો

ગુજરાતમાં શરાબના શોખીનો માટે રાહતના સમાચાર, નશાબંધી એક્ટના નવા નિયમોમાં શું કરાઈ છે જોગવાઈ?

1/7
જો કે માત્ર દારૂ પીધેલી હાલતમાં પકડાય તો પોલીસ જામીન આપશે ખરી પણ ગુનો સાબિત થતાં 6 મહિના સુધીની સજા થશે. દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો મોટર વ્‍હીકલ એકટની કલમ 155 હેઠળ 6 મહિના સુધીની સજા થશે. આમ દારૂ પીને કાર ચલાવવા બદલ એક વર્ષ સુધીની સજા થઈ શકે છે.

2/7
ગુજરાત સરકારે નશાબંધી એક્ટની કલમ 85(1)ના નિયમોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. તેના કારણે દારૂબંધીનો ભંગ કરનાર નાગરીકના મેડીકલ, તસ્‍વીરો અને અંગૂઠાની છાપ જેવી પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ પોલીસ સ્‍ટેશનમાંથી જ જામીન મળી શકશે. આ નિયમ દારૂડિયાઓ માટે રાહતરૂપ છે કેમ કે તેમણે જેલની હવા નહીં ખાવી પડે.

3/7
અમદાવાદઃ ગુજરાતમાં દારૂના દૂષણને ડામવા માટે નશાબંધી એકટમાં સુધારો કરીને કડક કાયદો બનાવનારી વિજય રૂપાણી સરકારે તેના અમલ માટે નિયમો જાહેર કર્યા છે. આ નિયમો પ્રમાણે શરાબનું સેવન કરેલા નાગરીકને પોલીસ સ્‍ટેશનમાં જ જામીન આપી દેવાની જૂની જોગવાઈ યથાવત રખાતાં દારૂડિયાઓને રાહત થશે.

4/7
જો કે નશાની હાલતમાં હો અને દારૂ પણ પકડાય તો આકરા નિયમો લાગુ પડશે. દારૂનો જથ્‍થો સાથે હોય અને નશો કર્યો હોય તો કોર્ટમાંથી જામીન લેવા પડશે. આ પ્રકારના ગુના માટે 10 વર્ષ સુધી કેદ તથા રૂપિયા 5 લાખનો દંડ થશે. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મંગળવારે આ નિયમો જાહેર કર્યા હતા.

5/7
પ્રદીપસિંહ જાડેજાએ આ કાયદાના નિયમો જાહેર કરતા કહ્યુ કે ‘દારૂ પીને દંગલ,જાહેરમાં ઉપદ્રવ,ઝઘડો કરે, અસભ્‍ય ભાષા બોલે કે સ્ત્રાઓની છેડતી કરે તેમને એકથી ત્રણ વર્ષની સજા અને દંડ થશે. દારૂના અડ્ડા ચલાવનાર તથા તેમને મદદ કરનારાને કલમ 68 હેઠળ 10 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 1 લાખ સુધીનો દંડ થશે.

6/7
આ નંબર પર વ્‍હોટસએપ, એસએમએસથી માહિતી મોકલી શકાશે. માહિતી દાતાઓની ઓળખાણ ગુપ્‍ત રખાશે. માત્ર દારૂનું સેવન કર્યુ હોય તેની પાસે કોઈ જથ્‍થો મળ્‍યો ન હોય તેવા નાગરીકને પણ કાયદાથી ન્‍યાયનો અધિકાર છે. આથી સરકારે દારૂબંધીના કાયદો સુધારતી વેળાએ માત્ર દારૂ પીતાં પકડાયેલાને રાહત આપી છે.

7/7
ગુનેગારોને ભગાડવામાં મદદ કરનાર અધિકારી કે અન્‍યને 7 વર્ષ સુધીની કેદ થશે. દારૂબંધીના અમલ, નશાની હાલતમાં પકડાયેલા નાગરીક પાસે પોલીસ દ્વારા થતી અઘટીત માંગણીઓને રોકવા ગૃહ વિભાગે સ્‍ટેટ મોનિટરીંગ સેલ, એસએમસી બનાવી છે. તેના માટે ટોલ ફ્રી નંબર 14405 અને કંટ્રોલ રૂમના નંબર 99793444 ફાળવાયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget