શોધખોળ કરો

અલ્પેશ-હાર્દિકના કારણે હારી કોંગ્રેસઃ ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓનો રોષ

1/5
2/5
આ ઉપરાંત ટિકીટની વહેંચણી અને સોશ્યલ મીડિયા સામે પણ પ્રશ્નો ઉભા થયા હતા. કાર્યકર્તાઓએ પાર્ટીમાં સ્ટાર પ્રચારકો પણ ઓછા હોવાની ફરિયાદ કરી હતી.

3/5
હાર્દિદ પટેલ સામે પણ રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ કહ્યું કે, હાર્દિકની ટીમે જે નામોની ભલામણ કરી હતી તેમાંથી માંડ એક જીત્યા છે, બાકી બધા ઉમેદવારો હાર્યા છે.

4/5
કાર્યકરોએ હારનું ઠીકરું અલ્પેશ પર ફોડતા કહ્યું કે, મૂળ કોંગ્રેસી ઉમેદવારને રાધનપુરથી લડાવવાના હતા, તેની જગ્યાએ ચાણસ્મા મોકલી દેવાયા તેના કારણે ચાણસ્મામાં કોંગ્રેસની હાર થઇ હતી.

5/5
અમદાવાદઃ કોંગ્રેસે ગુજરાતમાં મળેલી હાર માટે હાર્દિક અને અલ્પેશને જવાબદાર ગણાવ્યા છે. હારનું પોસ્ટમોર્ટમ કરવા મહેસાણામાં મળેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓએ રોષ ઠાલવવા સાથે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં મળેલી હારના જવાબદાર હાર્દિક અને અલ્પેશ છે. તેઓનું કહેવું છે કે, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની ભલામણવાળી બેઠકો અને તેના કારણે મુળ કોંગ્રેસી ઉમેદવારોને અન્ય જગ્યાએ લડાવવાના કારણે રાજ્યમાં કોંગ્રેસ હાર થઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget