શોધખોળ કરો

અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ નિમાતાં નારાજ હોવા મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કરી સ્પષ્ટતા ? જાણો વિગત

1/5
જોકે કોંગ્રેસના હાઈકમાન્ડે અલ્પેશના શક્તિ પ્રદર્શનને કોઈ દાદ આપી ન હતી.

2/5
આ અંગે દિલ્હીમાં પણ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા હતા. થોડા દિવસો પહેલાં અલ્પેશ ઠાકોરે એક ખાનગી ક્લબમાં પણ પોતાના ચુસ્ત એવા 1 હજાર સમર્થક અને કૉંગ્રેસના ઠાકોર સમાજના અન્ય આગેવાનોની એક બેઠક યોજીને કૉંગ્રેસ હાઈકમાન્ડ સુધી પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો.

3/5
જોકે ઠાકોરે જણાવ્યું કે, મારી નારાજગીની ચર્ચા એ ચોક્કસ તત્ત્વો દ્વારા ફેલાવાઈ રહેલી અફવા માત્ર છે. કારણ કે હું અને અમિત ચાવડા અંગત મિત્રો છીએ અને મંગળવારે રાત્રે દિલ્હીથી પરત આવ્યા બાદ મેં અને અમિત ચાવડાએ મોડી રાત્રી સુધી સાથે બેસીને આગામી દિવસોમાં સંગઠનલક્ષી ભવિષ્યની રણનીતિની ચર્ચા કરી હતી. આ અંગે હાર્દિક સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.

4/5
જોકે ચાલી રહેલી ચર્ચા અને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીનું રાજીનામું નિશ્ચિત હતું ત્યારથી અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજના નેતા તરીકે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ તરીકે તક મળે તે માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યા હતા.

5/5
ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ તરીકે મંગળવારે અમિત ચાવડાની વરણી થયા બાદ ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર નારાજ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નારાજ અલ્પેશને મનાવવા હાર્દિક પટેલે અચાનક જ બુધવારે ઠાકોરના ધારાસભ્ય ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને ઠાકોરની નારાજગી દૂર કરવા પ્રયત્ન કર્યો હતો તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

Embed widget