શોધખોળ કરો

ભાજપે 150 બેઠકો જીતવા રાજ્યને 4 ઝોનમાં વહેંચ્યું, જાણો ક્યા ઝોનની જવાબદારી ક્યા રાષ્ટ્રીય નેતાને સોંપાઈ?

1/6
વાઘાણીએ જણાવ્યું કે, ભાજપે 150નો ટાર્ગેટ પૂરો કરવા માટે આ વખતે આદિવાસી સીટો તરફ પણ નજર નાખી છે. જેમાં 15 જીલ્લામાં 27 સીટો માટે બૃહદ બેઠક પણ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘાણીએ સોશિયલ મિડીયમાં વાયરલ થયેલ આઇબીના રીપોર્ટને પણ ફગાવ્યો હતો અને કહ્યુ હતુ કે ભાજપ 150 સીટો અવશ્ય જીતશે.

2/6
 પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં આ ચાર નેતાઓ પાર્ટીના પ્રચાર અને ચુંટણી જીતવા માટેની કામગીરી હાથ ધરશે. આ ચાર ઝોનમાં થતી કામગીરી અંગેની જાણકારી તેમજ ચર્ચાને સમયાંતરે, મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી તેમજ અમિત શાહ સાથે કરવા માટેની જવાબદારી ભૂપેન્દ્ર યાદવની રહેશે.

3/6
 તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્યને ચાર ઝોનમાં વેંચી દેવામાં આવ્યુ છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની જવાબદારી નિર્મલા સીતારામનને, મધ્ય ગુજરાતની જવાબદારી નરેન્દ્રસિંહ તોમરને, ઉત્તર ગુજરાતની જવાબદારી પી. પી. ચૌધરીને તેમજ દક્ષિણ ગુજરાતની જવાબદારી ડો. જીતેન્દ્રસિંહને સોપવામાં આવી છે.

4/6
 આ અંગે જાણકારી આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિધાનસભાની ચુટણીમાં ભાજપની જીત અને કોંગ્રેસની કારમી હાર થાય તે માટે આજે અમિતશાહના નિવસ સ્થાને મિટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ નેતાઓને વિધાનસભાની ચુટણી જીતવા માટેની જવાબદારી સોપવામાં આવી છે.

5/6
ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહને ત્યાં ગુરુવારે એક બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ વપ્રમુખ જીતુ વાઘાણી અને ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ અરૂણઁ જેટલી હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યને ચાર ઝોનમાં વહેંચીને દરેક ઝોનની જવાબદારી કેન્દ્રિય નેતાઓને સોંપવાનો નિર્ણય લેવાયો છે.

6/6
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં નક્કી કરેલા 150 બેઠકોની જીતના લક્ષ્યને હાંસલ કરવા ભાજપે કમર કસી છે અને તેમાં કોઈ કમી ન રહી જાય એચલા માટે ગુજરાતની 182 વિધાનસભા બેઠકોને ચાર ઝોનમાં વહેંચીને રાષ્ટ્રીય સ્તરના ચાર લદિગ્ગજ નેતાઓને ચારેય ઝોનની જવાબદારી સોંપી દીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget