શોધખોળ કરો

હવે ચાની ચુસ્કી કડવી બનશે, અમૂલ દૂધમાં તોળાતો ભાવ વધારો, જાણો લિટરે કેટલો વધારો થશે

1/5
જાન્યુઆરી, ૨૦૧૭માં અમૂલે ઘી, છાશ, ડેરી વ્હાઈટનર અને આઈસ-ક્રીમની કિંમતમાં વધારો કર્યો હતો. ૫૦૦ રૂ. ઘીના પાઉચની કિંમત ૨૨૦ રૂપિયાથી વધીને ૨૨૫ રૂપિયા થઈ હતી, જયારે ૨૦૦ રૂ. છાશની કિંમત ૧૦ રૂપિયાથી વધીને ૧૨ રૂપિયા થઈ હતી. આઈસક્રીમની કિંમતમાં પણ ૫થી ૮ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

2/5
જૂન, ૨૦૧૬માં અમૂલે દૂધની કિંમત દેશભરમાં ૨ રૂપિયા પ્રતિ લીટર વધારી હતી. આ વર્ષે કઈ તારીખથી આ કિંમત વધશે તે હજી નક્કી કરવામાં નથી આવ્યું. પણ માર્ચ મહિનામાં આ ભાવવધારો લાગુ થાય તેવી શક્યતા છે. મેનેજિંગ ડિરેકટરે આગળ જણાવ્યું કે, પશુઓના ચારાની કિંમત ૨૫ ટકા વધી ગઈ છે, સાથે જ લીલા ચારાની કિંમત પણ ૨૦થી ૨૫ ટકા વધી છે. માટે અમારે ખેડૂતોને વધારે પૈસા ચુકવવા પડે છે.

3/5
અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, GCMMFના મેનેજિંગ ડિરેકટર આર.એસ.સોઢીએ જણાવ્યું કે, મે,૨૦૧૪ સુધી દૂધ સિવાયની દરેક ડેરી પ્રોડકટના ભાવ સ્થિર રહેતા હતા. પાછલા ૨-૩ મહિનામાં અમે બટર, ઘી, છાશ અને આઈસ-ક્રીમના ભાવ વધાર્યા છે. અમે ખેડૂતોને વધારે કિંમત ચુકવીએ છીએ. તો સ્વાભાવિક રીતે અમારે દૂધની કિંમત પણ વધારવી જ પડે.

4/5
વડોદરાઃ કાળઝાળ મોંઘાવારીનો માર સહન કરતી પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર પડવાનો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF) જે અમૂલનું માર્કેટિંગ કરે છે, તેમણે ચીઝ, બટર, ઘી, છાશ અને આઈસ-ક્રીમ જેવી ડેરી પ્રોડકટ્સના ભાવ વધારી દીધા છે. અને હવે, લોકોની રોજની જરૂરિયાત દૂધની કિંમતમાં પણ દેશભરમાં ૨ રૂપિયા વધારો થવાની ચર્ચા છે. મળતા અહેવાલ અનુસાર આ ભાવ વધારો માર્ચથી લાગુ થશે.

5/5
જુલાઈ, ૨૦૧૬માં ચીઝની કિંમતમાં પણ પ્રતિ કિલો ૧૦ રૂપિયા વધારો થયો હતો. ૨૦૦ ગ્રામના ચીઝ સ્લાઈસના પેકેટની કિંમત ૧૧૨ રૂપિયાથી વધીને ૧૧૫ રૂપિયા થઈ હતી. ઓકટોબર ૨૦૧૬માં બટરની કિંમતમાં વધારો થયો હતો. બટરની કિંમતમાં પ્રતિ કિલો ૨૦ રૂપિયાનો વધારો થયો હતો. ૧૦૦ ગ્રામના બટરના પેકની કિંમત ૪૨ રૂપિયાથી વધીને ૪૪ રૂપિયા થઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

Embed widget