શોધખોળ કરો

કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે કેમિકલ એન્જીનીયર, જાણો સંપૂર્ણ બાયોડેટા

1/9
2/9
અમિત ચાવડા મૂળ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ ગામના રહેવાસી છે. 2017ના ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર તેમની મિલકત એક કરોડથી વધુની છે.

3/9
40 વર્ષના અમિત ચાવડા પોતે ખેડૂત પુત્ર છે અને મધ્ય ગુજરાતમાં તેઓ સોશ્યલ વર્કર્સ તરીકે પણ જાણીતા છે. તેમના પિતાનું નામ અજિતભાઇ ચાવડા છે.

4/9
બાદમાં 2007માં બોરસદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા બાદમાં 2012 અને 2017માં આંકલાવ બેઠક પરથી સતત બે ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે.

5/9
અમિત ચાવડાની રાજકીય કેરિયરની વાત કરીએ તો સૌથી પહેલા સંગઠન અને બાદમાં ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે આવ્યા. સૌથી પહેલા 2004માં ભરતસિંહ સોલંકી લોકસભામાં જીત્યા ત્યારે બોરસદની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીમાં જીત મેળવીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા.

6/9
અમિત ચાવડા એ ભરતસિંહ સોલંકીના મામાનો દીકરો છે. અમિત ચાવડા મધ્ય ગુજરાતમાં પોતાની આગવી ઓળખ અને જનસંપર્ક માટે જાણીતા છે. અમતિ ચાવડા અત્યારે મધ્ય ગુજરાતની આંકલાવ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે.

7/9
8/9
મધ્ય ગુજરાતમાંથી આવતા 40 વર્ષીય યુવા કોંગ્રેસ નેતા અમિત ચાવડા પર અત્યાર સુધીમાં એકપણ ગુનાહિત કૃત્યનો કેસ નોંધાયેલો નથી, જેના કારણે જવાબદારી માટે પાર્ટીની પહેલી પસંદ બની શક્યા છે.

9/9
ગાંધીનગરઃ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના નામની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી આ પદ મધ્ય ગુજરાતના કદાવર નેતા ભરતસિંહ સોલંકીના નામે હતું. જોકે કોંગ્રેસ પાર્ટીએ આ પદ પર હવે યુવા નેતાને બેસાડ્યા છે. આ યુવા નેતા બીજું કોઈ નહીં પણ મધ્ય ગુજરાતના સૌથી યુવા નેતા અમિત ચાવડા છે. કોંગ્રેસે અમિત ચાવડાને ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જાહેરાત કરી છે. જાણો અમિત ચાવડા કોણ છે?

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર

Embed widget