શોધખોળ કરો

હાર્દિક જેવી દેખાતી વ્યક્તિના નવી યુવતી સાથેના વધુ 5 વીડિયો વાયરલ, અંધારામાં શું કરી રહ્યાં છે બંને?

1/10
2/10
3/10
4/10
 અગાઉ પણ હાર્દિક પટેલના વીડિયો યુ ટ્યૂબ પર પણ મૂકાયા હતા. જે હાર્દિકે પોતાના નહીં હોવાનું કહીને તેને રદિયો આપ્યો હતો. તેણે વિરોધીઓ દ્વારા તેની સામેનું ષડયંત્ર ગણાવી પોતાને ફસાવવા વિદેશમાં વિરોધીઓ દ્વારા આવી ૨૨ જેટલી સીડી મોર્ફ કરીને બનાવડાવી હોવાનો દાવો હાર્દિક કરી ચૂકયા છે.

5/10
આ સ્થળ છે તે અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં એક ક્લબની પાસેનું હોવાનો પણ દાવો કરાયો છે. પાટીદાર સમાજને પણ તપાસ કરી સત્ય સમજવા અપીલ કરાઇ છે. એક તરફ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાર્દિક પટેલ ભાજપ સામે સભા ગજવી રહ્યો છે ત્યારે હાર્દિકના નવા વીડિયો બહાર આવ્યા છે પણ તેની કોઈ અસર નથી.

6/10
હાર્દિક એન્ડ ગેંગના નામે વીડિયો મૂકનારાએ યુ ટ્યૂબ પર એવું પણ લખ્યું છે કે, હાર્દિક અને તેના પાસના કન્વીનરોને ખુલ્લી ચેલેન્જ છે કે આ વીડિયો ખોટો હોય તો હાર્દિક કેસ કરે. જે સમાજના અને કોંગ્રેસના પૈસે આવું કરી ગૂમરાહ કરી રહ્યો છે તેને ઓળખી લેવાની જરૂર છે.

7/10
 હાર્દિક તેના બે સાથીદારો અને યુવતી બેડ પર બેઠેલા નજરે પડે છે. તેઓ વાતચીત કરી રહ્યા છે અને વાંધાજનક કંઇ નથી. અન્ય બે વીડિયો અંધારામાં છે. આ વીડિયો ૨૯-૫-૨૦૧૭નો છે. હાર્દિકે અગાઉ બોટાદની ન્યાય યાત્રા પછી જે વીડિયો બહાર પડ્યો તેવું જ ટી-શર્ટ પહેર્યું છે.

8/10
 યુવતી પણ આ વીડિયો ઉતારવામાં મદદગારી કરતી હોય તેમ લાગી રહ્યું છે. ‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ-પટેલ સમાજના આ કલંકને જુઓ’ના નામે સોશિયલ મીડિયામાં પાંચ જેટલા વીડિયો વહેતા કરાયા હતા. બુધવારે હાર્દિકના 5 વીડિયો જાહેર થયા હતા. જેમાં અગાઉની બે યુવતી હતી તેના કરતા અલગ યુવતી દેખાઇ રહી છે.

9/10
 આ વીડિયોમાં હાર્દિક પટેલ જેવી દેખાતી વ્યક્તિ એક નવી યુવતી સાથે નજરે પડે છે. આ પૈકીના બે વીડિયો અંધારામાં છે ને પછી યુવતી કપડાં પહેરીને જતી હોય એવું દેખાય છે પણ સીધી રીતે આ વીડિયોમાં કોઈ સેક્સ સીન કે વાંધાજનક નથી. હાર્દિક સાથે પાસના અન્ય બે કાર્યકરો પણ છે.

10/10
અમદાવાદઃ વિધાનસભાની પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાનારી 89 બેઠકોની ચૂંટણીના મતદાન આડે બે દિવસ બાકી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના નેતા હાર્દિક પટેલના કહેવાતા વધુ 5 વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

Embed widget