શોધખોળ કરો

ભચાઉ અકસ્માત: એક જ પરિવારના 10 મૃતકોની અંતિમયાત્રા લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં, જુઓ આ રહી તસવીરો

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
ત્યારે વિચલીત કરી મુકતા આ અકસ્માતના બનાવમાં બે ટ્રેઈલર વચ્ચે કારનો ફુરદો બોલી જતાં લોડર તેમજ ક્રેનની મદદથી વાહનોને દૂર કરવામાં આવ્યા હતા. તેમજ ગેસ કટરથી વાહનની કેબીન તોડી લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી. જેને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં સનસનાટી મચી ગઈ હતી.

8/11
ત્યારે કારમાં સવાર પરિવારે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આગળ મોત રાહ તાકીને બેઠું છે. ભચાઉ તાલુકાના ચીરઈ નજીક સાંજના અરસામાં સર્જાયેલા જીવલેણ અકસ્માતના બનાવમાં એક જ પરિવારના દસ સભ્યના અકાળે નિધન થતાં હાહાકાર મચી ગયો હતો.

9/11
કાળજું કંપાવી દેનારા અકસ્માતની ઘટનામાં ભુજના ત્રણ ભાઈઓના પરિવારના 10 સભ્યો મોતના ખપ્પરમાં હોમાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. ભુજના જ્યેષ્ઠાનગર અને સંસ્કારનગરમાં રહેતા રમેશ ગીરધર કોટિયા (ધોબી) અને તેમના ભાઈ અશોક તથા દિનેશના ભાઈનો પરિવાર બપોરે 3 વાગ્યાના આસપાસ  ભુજથી ઈનોવા કાર ભાડે કરીને મોગલ માતાજીના દર્શને જવા નીકળ્યો હતો.

10/11
ભચાઉ તાલુકાના ચીરઈ નજીક સેન્ચુરી પ્લાય પાસેના માર્ગ મીઠું ભરીને જઈ રહેલા ટ્રેઈલરના ટાયરમાં પંક્ચર પડતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. જેને કારણે  ડિવાઈડર કુદી ટ્રેઈલર ઈનોવા કાર પર પટકાયું હતું. તે દરમિયાન પાછળથી દોડી આવતું અન્ય એક ટ્રેઈલર કારના પાછળના ભાગે ધડાકાભેર ભટકાતાં લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

11/11
ભુજ: ગઈકાલે ભચાઉના મોટી ચીરઈ પાસે બે ટ્રેલર વચ્ચે ઈનોવા દબાતાં 10 લોકોનાં મોત નિપજ્યાં હતા. તમામ મૃતકોની ભુજમાં અંતિમયાત્રા પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. એક જ પરિવારના લોકોનાં મોત નિપજ્યું હોવાથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું જ્યારે પરિવાર સહિત સગા-સંબંધીઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Embed widget