શોધખોળ કરો
ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
1/4

આ બાબતે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાએ જણાવ્યું હતું કે સાંસદને રિવોલ્વરથી ઉદાડી દેવાની ફરિયાદ મને મળી છે. જ્યાં સીસીટીવી ફૂટેજ ચેક કરી તાપસ ચાલુ કરી છે અને તાપસ કરતા રીંગણી ગામે કોઈ હથિયાર નથી એ વાત સામે આવી છે.
2/4

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે શબ્દ તડવીની જાહેરાત થતાં કાર્યકરોમાં વિરોધ કરતાં હતાં તે દરમિયાન હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એટલે ભાજપના કાર્યકરો અને અન્ય લોકો પણ હાજર હતાં અને તેમણે હાથ કર્યો. જોકે જ્યાં એક વ્યક્તિએ રૂમાલમાં વિટેલી પિસ્તોલ જેવું સાધન આપી ઉડાવી દે એને એમ કહેતા હું સમજાવી ત્યાંથી નીકળી ગયો હતો. જોકે આ બાબતે મેં લેખિત ફરિયાદ કરી છે.
Published at : 21 Nov 2017 08:00 AM (IST)
View More























