શોધખોળ કરો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની આપી ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે

1/4
આ બાબતે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાએ જણાવ્યું હતું કે સાંસદને રિવોલ્વરથી ઉદાડી દેવાની ફરિયાદ મને મળી છે. જ્યાં સીસીટીવી ફૂટેજ ચેક કરી તાપસ ચાલુ કરી છે અને તાપસ કરતા રીંગણી ગામે કોઈ હથિયાર નથી એ વાત સામે આવી છે.

2/4
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે શબ્દ તડવીની જાહેરાત થતાં કાર્યકરોમાં વિરોધ કરતાં હતાં તે દરમિયાન હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એટલે ભાજપના કાર્યકરો અને અન્ય લોકો પણ હાજર હતાં અને તેમણે હાથ કર્યો. જોકે જ્યાં એક વ્યક્તિએ રૂમાલમાં વિટેલી પિસ્તોલ જેવું સાધન આપી ઉડાવી દે એને એમ કહેતા હું સમજાવી ત્યાંથી નીકળી ગયો હતો. જોકે આ બાબતે મેં લેખિત ફરિયાદ કરી છે.

3/4
આ વિરોધ કાર્યક્રમ રાજપીપળાના ગાંધી ચોકમાં યોજાયો હતો. તે દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા ત્યાંથી નિકળ્યા હતાં અને વાતાવરણને ઠંડુ કરવા મનસુખ વસાવા ત્યાં ગયા હતાં ત્યારે રિંગણી ગામના એક ફોજીએ તેમેન રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે હાજર લોકો ચોંકી ગયા હતાં.

4/4
રાજપીપળાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેક એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરે છે. જ્યારે બીજી બાજુ ભાજ અને કોંગ્રેસમાં બળવો દેખાતો જોવા મળે છે ત્યારે ભાજપની ટિકિટની જાહેરાત થતાં જ નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક માટે શબ્દ શરણ તડવીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Embed widget