શોધખોળ કરો
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા, લાગ્યા હતાં દુષ્કર્મના આરોપ
1/5

આ ઉપરાંત સુરતની યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપનો સામનો કરી રહેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની કુકર્મકથામાં વધુ એક ફણગો ફૂટ્યો હતાં. જયંતી ભાનુશાળીના અન્ય યુવતી સાથે સંબંધો હોવાની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
2/5

સુરત પોલીસને મળેલી એક અરજીમાં 21 વર્ષીય યુવતીએ ભાજપના નેતા જયંતિ ભાનુશાળી ઉપર તો હતો કે, તેને ડિઝાઈનીંગના કોર્ષમાં એડમિશન અપાવવાના બહાને ભાનુશાલીએ અમદાવાદ અને ગાંધીનગરમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
Published at : 08 Jan 2019 07:41 AM (IST)
Tags :
BJP LeaderView More




















