શોધખોળ કરો

ગુજરાતમાં ફરી ભારે બહુમત સાથે આવશે BJPની સરકાર? જાણો શું કહે છે ટાઈમ્સ નાઉ-VMRનો સર્વે

1/3
 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સર્વેનાં પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ભાજપ 150થી વધુ બેઠકો જીતશે. તેમણે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં પણ કોઈ સર્વેમાં ભાજપને 325 બેઠકોનું અનુમાન હતું. તેમણે દાવો કર્યો છે કે, સરકાર વિરુદ્ધ લોકોમાં નારાજગી નથી.

2/3
 સૌથી ખાસ વાત એ છે કે, સર્વે મુજબ, ભાજપ વિરુદ્ધ રાજ્યમાં કોઈ સત્તાવિરોધી લહેર જોવા મળી રહી નથી. આ જ કારણ છે કે, 2012ની ચૂંટણીની સરખામણીએ પાર્ટીની બેઠકો વધી શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી હતી, જ્યારે 2017માં 118-134 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ જૈસેથે નજરે પડી રહી છે. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસને 61 બેઠકો મળી હતી અને તાજેતરના આ સર્વેમાં પાર્ટીને 49-61 બેઠકો મળવાનું અનુમાન છે.

3/3
નવી દિલ્હીઃ ટાઇમ્સ નાઉ અને વીએમઆના ઓપિનિયન પોલમાં ગુજરાતમાં ભાજપ સરળતાથી સરકાર બનાવતી જોવા મળી રહી છે. સર્વેમાં ભાજપને 118થી 138 સીટ મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસને 49-61 સીટ અને અન્યને 0-3 સીટ મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સર્વેમાં 2012ની તુલનામાં ભાજપ 4 ટકા સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. વર્ષ 2012માં ભાજપનો વોટ શેર 48 ટકા હતો. સર્વે અનુસાર આ વખતે ભાજપને 52 ટકા, કોંગ્રેસને 37 ટકા અને અન્યના ખાતામાં 11 ટકા વોટ મળી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget