શોધખોળ કરો

નલિયા સામૂહિક બળાત્કારકાંડઃ ભાજપે 4 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા, 3ની ધરપકડ

1/9
નોંધનીય છે કે, મૂળ કચ્છની અને મુંબઇ રહેતી યુવતી પર 10 વ્યક્તિઓ દ્ધારા સામૂહિક બળાત્કાર અને બાદમાં તેનો વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ કર્યાની ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. કચ્છ વેસ્ટ પોલીસ સુપરિટેન્ડેટની અધ્યક્ષતામાં આ ટીમ કેસની તપાસ કરશે.

2/9
તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી આ કેસમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી. અમે આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરી રહ્યા છીએ. મેજીસ્ટ્રેટ સામે પીડિતાનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

3/9
પીડિતાએ દાવો કર્યો હતો કે આરોપીઓ દ્ધારા કચ્છમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. આ રેકેટમાં નેતાઓ સહિત અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોઇ શકે છે. પીડિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે આરોપીઓએ અનેક યુવતીઓને શિકાર બનાવી હોઇ શકે છે. પશ્વિમ કચ્છના એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, પશ્વિમ કચ્છના લોકલ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ, પોલીસ સબ ઇનસ્પેક્ટર પ્રવિણા તબિયાર, પીએસઆઇ રેખા સિસોદિયાનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

4/9
ભાજપ દ્વારા સેક્સ કાંડના સૂત્રધાર મનાતા નલિયાની ગેસ એજન્સીના સંચાલક અને અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શાંતિલાલ દેવજીભાઇ સોલંકી, ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી ગોવિંદ અરજુનદાસ પારૂમલાણી, ગાંધીધામ નગરપાલિકાના સભ્ય અજીત રામવાણી તેમજ ગાંધીધામના જ પાલિકા સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન વસંત કે. ભાનુશાલીને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે.

5/9
પીડિતાએ કહ્યું કે, તે નલિયામાં સોલંકી એલપીજી ગેસ એજન્સીમાં કામ કરતી હતી તે દરમિયાન એડવાન્સ સેલેરી આપવાના બહાને શાંતિભાઇ સોલંકીએ મને તેમના ઘરે બોલાવી હતી. ત્યારે ડ્રિંક્સમાં દવા નાખી મને બેભાન કરી મારા પર રેપ ગુજાર્યો હતો. પીડિતાએ કહ્યું કે ઘટના સમયે ઘરમાં સોલંકીના મિત્ર ભરત દરજી, વિપુલ ઠક્કર હાજર હતા. તેમણે પણ મારા પર રેપ ગુજાર્યો હતો. તે સિવાય પીડિતાએ કેતન ઠક્કર, અતુલ ઠક્કર, બાબા ચૌહાણ, અશ્વિન ઠક્કર, ગાંધીધામના ગોવિંદ, આદિપુરના વસંત અને અન્ય એક અજાણ્યા વ્યક્તિનું નામ આપ્યું હતું.

6/9
પીડિતાએ આક્ષેપ લગાવ્યો હતો કે આરોપીઓએ તેનો સેક્સ વીડિયો બનાવી તેને બ્લેકમેઇલિંગ કરી રહ્યા હતા. પીડિતાએ મુંબઇના નાલાસોપારાની હોટેલમાં ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. યુવતીએ અબડાસા તાલુકામાં બીજેપી ઓબીસી સેલના કન્વિનર શાંતિભાઇ સોલંકી સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

7/9
પોલીસને આપેલી ફરિયાદમાં બળાત્કાર પીડિતાએ બીજેપીના સ્થાનિક હોદ્દેદાર સહિત 10 વ્યક્તિઓ પર એક વર્ષ સુધી ગેંગરેપ કર્યાનો આરોપ લગાવ્યો છે. મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ 25 જાન્યુઆરીના રોજ નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે છેલ્લા એક વર્ષથી 10 વ્યક્તિઓએ અલગ અલગ સ્થળો પર મારા પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. આ ઘટના ઓગસ્ટ 2015ની છે.

8/9
ભુજ: નલિયા સામૂહિક બળાત્કાર કાંડના પડઘા ગુજરાતભરમાં પડ્યા પછી હવે ભાજપ હરકતમાં આવ્યું છે. આ કાંડમાં પોલીસ ચોપડે ચડેલા ચાર કાર્યકર્તાને ભાજપે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. નલિયા બળાત્કારના 9 આરોપી સામે ફરિયાદ નોંધાયા બાદ 12 દિવસે પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ ધરી લીધી હતી. પોલીસે નખત્રાણાના અશ્વિન ઠક્કર તથા નલિયાના વિનોદભાઇ વિશનજીભાઇ ભીંડે અને તેના પુત્ર ચેતન ભીંડેને પકડી પાડ્યા હતા.

9/9
એક રિપોર્ટ પ્રમાણે, પતિ સાથે અણબનાવ બન્યા બાદ પીડિતા નલિયા પાસે આવેલા પોતાના ગામ કોઠરા માતા પાસે રહેવા આવી ગઇ હતી. તેને ગુજરાત માટે નોકરીની જરૂર હોઇ તે નોકરીની શોધમાં હતી. એટલામાં તેની મુલાકાત બાબા ચૌહાણ સાથે થઇ હતી. ચૌહાણ તેણીને સોલંકી પાસે લઇ ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો

અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ

વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ

ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ

દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Embed widget