શોધખોળ કરો
બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોમાંથી કઈ કઈ પંચાયત ભાજપે કરી કબ્જે? જાણો વિગત
1/3

થરાદ તાલુકા પંચાયતની 30 બેઠકો પૈકી 30ના પરિણામ જાહેર થયા છે, જેમાં 20 ભાજપ, 8 કોંગ્રેસ અને 2 અપક્ષને ફાળે ગઈ છે. જ્યારે દીયોદર તાલુકા પંચાયતની તમામ 22ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપ અને કોંગ્રેસે 11-11 બેઠક જીતતા ટાઇ પડી છે. લાખણી તાલુકા પંચાયતની બાવીસ બેઠકોમાંથી ભાજપ-કોંગ્રેસના ફાળે 11-11 બેઠક જતાં અહીં પણ ટાઇ પડી છે.
2/3

પાલનપુરઃ બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોની ચૂંટણીમાંથી પાંચ કોંગ્રેસ અને ચાર પંચાયત ભાજપના ફાળે ગઈ છે.જ્યારે એક પર ટાઇ પડી છે. ડીસા તાલુકા પંચાયતની 38 બેઠકો પૈકી 30 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 22, કોંગ્રેસે 7 અને એક બેઠક અપક્ષે જીતી છે.
Published at : 23 Feb 2018 02:28 PM (IST)
View More





















