શોધખોળ કરો

ગુજરાત ચૂંટણીઃ સટ્ટાબજારમાં પણ ભાજપ હોટફેવરીટ, જાણો કેટલી મળશે સીટ

1/4
 સટ્ટાબજારના સૂત્રોનું કહેવું છે કે, પહેલા તબક્કાના મતદાનમાં ‘ભાજપ વિરોધી’ વાતાવરણ જોવા મળતું હતું તે બીજા તબક્કામાં જોવા મળતું નથી. શહેરી વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાજપને ધારણા મુજબનું નુકસાન જણાતું નથી. બન્ને તબક્કામાં મતદાનમાં સરેરાશ 4% ઘટાડો થયો છે. ભાજપથી નારાજ કમિટેડ પાટીદાર વોટર્સ મતદાનથી અળગાં રહ્યાંની ધારણા વચ્ચે ‘નેગેટીવ વોટ’ ન પડતાં ભાજપનું નુકસાન ઘટ્યાનું અનુમાન છે. આવા કારણોસર ભાજપની સરકાર બનતી નિશ્ચિત જણાય છે.

2/4
 ચૂંટણી જાહેર થઈ ત્યારે સટ્ટાબજારે ભાજપને 107-109 બેઠક દર્શાવી હતી. આ આંકડાની નજીક 103-105 બેઠક ભાજપને મળવાનો અંદાજ મતદાન પૂર્ણ થતાં જાહેર કરાયો છે. મતલબ, ધૂમ બુકીંગ કરાવવા પહેલાં ભાજપનું અને પછી કોંગ્રેસનું પલ્લું ભારે થઈ રહ્યું હોવાનું ચિત્ર ઉપસાવાયું હતું. છેલ્લા બે દિવસમાં જ બેઠકોમાં કરાયેલી ‘ઉથલપાછલ’ પાછળ પણ ખેલીઓને ખંખેરવાનો ખેલ હોવાનું કહી જાણકાર સૂત્રો ‘ચૂંટણી સટ્ટા’થી દુર રહેવાની સલાહ આપે છે.

3/4
 ‘ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે.’ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે આ વિધાન સાથે સટ્ટો શરૂ કરનાર બુકીબજારે ઉથલપાથલ કર્યા પછી ‘સટ્ટા ખેલી’ઓને ફરી હતા ત્યાં જ લાવીને ઉભા રાખી દીધા છે. મતદાન પછી ભાજપની સરકાર બને છે તેવા સ્પષ્ટ મત સાથે બુકી બજાર ભાજપને 103 105 સીટો ઉપર સટ્ટો બુક કરી રહી છે. જો કે, ભાજપની સરકાર બનશે તેવો સટ્ટો નોંધવાનું ટાળી બુકીઓ સીટો આધારિત સટ્ટો રમાડી રહ્યાં છે.

4/4
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટમી પૂરી થઈ ગઈ છે. બીજા તબક્કામાં 68 ટકા વોટિંગ થુયં છે. જ્યારે પ્રથમ તબક્કામાં 67.72 ટકા વોટિંગ થયું હતું. ચૂંટણી પરિણામને લઇને તમામ એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે ત્યારે સટ્ટા બજારમાં પણ ભાજપ હોટફેરવીર બની રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget