શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બોલિવૂડના સ્ટાર એક્ટરે સોમનાથ મંદિરમાં કરી પુત્રી સાથે પૂજા, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/22175538/govinda1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ગોવિંદા સોમનાથ મહાદેવ મંદિર આવી પહોંચતા જ ચાહકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગોવિંદાએ પૂજા-અર્ચના કરી મંદિર પરિસરની પણ મુલાકાત લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/22175610/govinda3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોવિંદા સોમનાથ મહાદેવ મંદિર આવી પહોંચતા જ ચાહકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગોવિંદાએ પૂજા-અર્ચના કરી મંદિર પરિસરની પણ મુલાકાત લીધી હતી.
2/3
![ગોવિંદાએ આજે સોમનાથ મહાદેવમાં દૂધનો અભિષેક કરી આશિર્વાદ મેળવ્યા હતા. પિતા-પુત્રીએ સાથે મહાદેવની પૂજા કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/22175607/govinda2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોવિંદાએ આજે સોમનાથ મહાદેવમાં દૂધનો અભિષેક કરી આશિર્વાદ મેળવ્યા હતા. પિતા-પુત્રીએ સાથે મહાદેવની પૂજા કરી હતી.
3/3
![વેરાવળઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના વેરાવળમાં આવેલા સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાજકારણી, અભિનેતા સહિત જાહેર જીવન સાથે સંકળાયેલી અનેક હસ્તીઓ આવતી હોય છે. આજે બોલિવૂડ એક્ટર ગોવિંદા પુત્રી ટીના આહુજા સાથે સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/22175603/govinda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેરાવળઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના વેરાવળમાં આવેલા સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાજકારણી, અભિનેતા સહિત જાહેર જીવન સાથે સંકળાયેલી અનેક હસ્તીઓ આવતી હોય છે. આજે બોલિવૂડ એક્ટર ગોવિંદા પુત્રી ટીના આહુજા સાથે સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવ્યો હતો.
Published at : 22 May 2018 05:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)