શોધખોળ કરો

પાસના ભૂતપૂર્વ નેતા ચિરાગ પટેલે કમલમ પહોંચીને અમિત શાહ સામે કરી ચોંકાવનારી રજૂઆત, જાણો વિગત

1/4
હાર્દિક પટેલ સાથે પાટીદાર આંદોલનમાં જોડાયા બાદ હાર્દિકની નીતિ-રીતિ સામે સવાલ ઉઠાવીને પાસથી છેડો ફાડનારા ચિરાગ પટેલે ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા ખાતે એક સ્મૃતિ પત્ર પાઠવીને અનેક મુદ્દા યાદ કરાવ્યા છે. તેમણે લખ્યું છે કે, ગુજરાતની છ કરોડની જનતાને ભાજપના ૨૨ વર્ષના શાસન બાદ ભાજપ દ્વારા જે વાયદા કરાયા હતા તેમાંથી મોટા ભાગનાનો અમલ થયો નથી.

2/4
 ઉપરાંત ચિરાગ પટેલે ગૌચરની જમીનો કંપનીઓને મફતમાં દાન આપવી, પાટીદાર સમાજની આડમાં ગુજરાતમાં તોફાનો, હિન્દુત્વના નામે પ્રજા સાથે છેતરપિંડી, આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા, દેશની જનતા પર નોટબંધી બાદ જીએસટી દ્વારા અત્યાચાર બાબતે આપ ગૌરવ અનુભવો છો તે પ્રશ્નો કર્યા છે.

3/4
 તેમણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી શક્યા નથી. હરિન પાઠક, ભાવનાબેન ચિખલિયા, વલ્લભ કથીરિયા, કેશુભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ રાણા, કાશીરામ રાણા, સુરેશ મહેતા તથા સંજય જોષીનું અસ્તિત્વ ખત્મ કરવા બાબતનો ઉલ્લેખ કર્યો છે.

4/4
અમદાવાદઃ પાટીદાર આંદોલનકારી અને રાજદ્રોહના કેસમાં જેલમાં જઇ આવેલા ચિરાગ પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ભાજપને કઇ બાબતનું ગૌરવ છે તેવા 18 મુદ્દાઓ સાથેનો એક સ્મૃતિ પત્ર લખીને ગુજરાતમાં ભાજપ સરકાર અનેક મુદ્દે નિષ્ફળ છે અને પક્ષ સામે પણ સવાલો ઉઠેલા છે તેનો જવાબ મળતો નથી ત્યારે ભાજપને એવું કયું ગૌરવ છે કે જેને લઇને ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ કરાઇ છે તેવો સવાલ કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Embed widget