શોધખોળ કરો

ગુજરાતમાં ક્લાસ-1 અને 2ની સંખ્યાબંધ જગાઓ માટે ભરતી શરૂ, જાણો કઈ રીત કરશો અરજી

1/8
ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી ગાંધીનગર દ્વારા જિલ્લા બાળસુરક્ષા એકમમાં ૧૧૭ તથા વિશિષ્ટ દત્તક સંસ્થાઓમાં ૩૧ એમ કુલ ૧૪૮ જગ્યાઓ માટે (કરાર આધારીત) ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.gscpsdsd.in/vacancy-en/. તાલુકા હેલ્થ કચેરી, માંગરોળ દ્વારા એકાઉન્ટન્ટ કમ ઓપરેટર (હંગામી ધોરણે) ના સીધા ઇન્ટરવ્યું તા.૧૦-૩-૧૭ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રજીસ્ટ્રેશન સાથે જ રાખ્યા છે. તાલુકા હેલ્થ કચેરી માણાવદરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટેના સીધા ઇન્ન્ટરવ્યું ૯-૩-૧૭ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી સરકારી હોસ્પિટલ પાછળ માણાવદર ખાતે રાખેલ છે.

2/8
એચ.એમ.રામાણી મહિલા સાયન્સ કોલેજ આટકોટ દ્વારા આચાર્ય તથા માઇક્રોબાયોલોજી, કેમીસ્ટ્રી, બાયોકેમીસ્ટ્રી, મેથસ, ફીઝીકસ, બાયોટેકનોલોજી, બોટની, ઝૂલોજી, અંગ્રેજી વિષયના લેકચરર્સ અને પી.ટી.શિક્ષક, એમ.વાય.પટેલ મહિલા નર્સિંગ કોલેજ-આટકોટ માટે બી.એસ.સી.નર્સિંગ ૪ તથા એમ.એસ.સી.નર્સિંગ ૪, એસ. વી. કમાણી મહિલા બી.બી.એ.કોલેજ આટકોટ માટે મેથ્સ, માર્કેટીંગ, એસ.આર.એમ., ફાયનાન્સ, એકાન્ઉટ, અંગ્રેજી અને આંકડાશાસ્ત્રના લેકચરર્સ, બી.જે. રામાણી મહિલા બી.સી.એ કોલેજ આટકોટ માટે લેકચરર્સ તથા વિવિધ સંસ્થાઓ સંદર્ભે એકાઉન્ટન્ટ, હોસ્ટેલ ડાયરેકટર (મહિલા) તથા રેકટર (માહિલા)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તમામ માટે છેલ્લી અરજી તારીખ ર-૩-૧૭ છે. અરજીનું સરનામુ કૈલાશનગર, ભાવનગર હાઇવે, આટકોટ તા. જસદણ, જિ.રાજકોટ છે.

3/8
નેવી ચિલ્ડ્રન સ્કુલ પોરબંદર દ્વારા તા.ર માર્ચ, ર૦૧૭ના રોજ સવારે ૮ વાગ્યે TGT (અંગ્રેજી, ફીઝીકલ એજયુકેશન અને લાયબ્રેરીયન) તથા PRT (કોમ્પ્યુટર, હિન્દ) માટે શિક્ષકોની લેખિત પરીક્ષા અને સીધા ઇન્ટરવ્યું રાખેલ છે. https://sites.google.com/site/ncsporbandar. સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાસ્ટીક એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (CIPET) દ્વારા ર૭-૩-૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે ચીફ મેનેજર અને મેનેજર (PER.and ADMN./HR તથા (ફાયનાન્સ એન્ડ એકાઉન્ટસ) ની ભરતી ચાલી રહી છે. વધુ જાણકારી માટે www.cipet.nic.in પર ક્લિક કરો.

4/8
આ ઉપરાંત ૧પ-૩-૧૭ ની સંભવિત તારીખે GPSC દ્વારા નાયબ નિયામક આઇ.ટી.વર્ગ-૧ની ૧૦ જગ્યાઓ, ઉદ્યોગ અધિકારી (તાંત્રીક)/મેનેજર વર્ગ-રની ૪ જગ્યાઓ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ વર્ગ-ર ની ર૦ જગ્યાઓ, ઉદ્યોગ અધિકારી વર્ગ-રની ૭ જગ્યાઓ, આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-ર ની ર૧ જગ્યાઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી વર્ગ-રની રર જગ્યાઓ, સાયન્ટીફીક ઓફિસર (રસાયણ જુથ) વર્ગ-રની ૧૩ જગ્યાઓ, નોંધણી નિરીક્ષક વર્ગ-રની પ જગ્યાઓ, રહસ્ય સચીવ (અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧) વર્ગ-રની અનુસૂચિત જનજાતિ ખાસ ભરતી અંતર્ગત ર જગ્યાઓ તથા મદદનીશ સંશોધન અધિકારી વર્ગ-ર (નર્મદા) ની પ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત પ્રસિધ્ધ થનાર છે. મિનિમમ કવોલિફીકેશન સહિતની તમામ માહિતી આયોગની ઉપર જણાવેલ વેબસાઇટ ઉપરથી મેળવી શકાય છે. જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની સંભાવના રહેલી છે.

5/8
પોલીસ ઇન્સ્પેકટર (P.I.) વર્ગ-રની (બીન હથિયારી) પ૧ જગ્યાઓ માટેની સીધી ભરતી પણ GPSC દ્વારા થનાર છે. જેની જાહેરાત પ્રસિધ્ધ થવાની સંભવિત તારીખ ૧પ-૭-૧૭ છે. પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ ર૯-૧૦-૧૭ છે અને મુખ્ય પરીક્ષાની સૂચિત તારીખ ૧૧-૧૮ ફેબ્રુઆરી ર૦૧૮ રાખવામાં આવી છે.

6/8
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા દર વર્ષે લેવાતી સિવિલ સર્વિસીસ એકઝામ્સની જાહેરાત આવી ગઇ છે. IAS,IPS,IFS, IRS સહિતની ૯૮૦ જેટલી જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭-૩-૧૭ (સાંજે ૬ વાગ્યા સુધી) છે. પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ ૧૮-૬-૧૭ છે. www. upsc.gov.in વેબસાઇટ ઉપર ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. ઓનલાઇન અરજી કરવા માટે http://www.upsconline.nic.in વેબસાઇટ ઉપર જઇ શકાય છે.

7/8
ગાંધીનગરઃ ગુજરાતના યુવાધાન માટે અમૂલ્ય તક હાલમાં આવી છે. બધી જ સરકારી નોકરીઓમાં શીરમોર ગણાતી UPSC-GPSC વર્ગ-૧ અને ર (સિવિલ સર્વિસીસ)ની પરીક્ષા આપવાની તકનો લાભ આજનું યુવાધન લઇ શકે છે. સરકારના વિવિધ વિભાગો દ્વારા સતત ભરતીઓ થઇ રહી છે અથવા તો નજીકના ભવિષ્યમાં આવી રહી છે.

8/8
UPSCની જેમ જ ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (GPSC) દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા (GAS) તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને રની પરીક્ષામાં યુવા વર્ગને અનેરૂ આકર્ષણ હોય છે. સંભવિત ૧પ માર્ચ, ર૦૧૭ ના રોજ GPSC વર્ગ-૧ અને રની કુલ રપ૯ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આવી રહી છે. કદાચ આ જગ્યાઓ વધીને ભવિષ્યમાં આશરે ૩૦૦ આસપાસ પણ થઇ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત

Ganesh Visrjan: મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, મચ્છુ-3 ડેમમાં 4 લોકો ડૂબ્યા, 2નું રેસ્ક્યુ

Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?

વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?

Today's Horoscope: શનિવારે આ રાશિની ચમકશે કિસ્મત, મળશે બંપર લાભ, જાણો રાશિફળ

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ

ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  

'નિર્ણય હવે અમેરિકા કરે...', ત્રણ શરતો સાથે 7 દિવસમાં હોર્મુંઝ ખોલવા તૈયાર ઈરાન

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

Embed widget