શોધખોળ કરો
તાપીની હોસ્પિટલમાં કમ્પાઉન્ડરે પ્રેમીકાને રૂમમાં બોલાવી તેની શારીરિક સંબંધો બાંધ્યા પછી શું કર્યું? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28110148/Tapi2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![આ રીતે બ્લેકમેલ કરી લગ્ન ટાળતા રોહિતે વીડિયો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધો હતો. જેથી બદનામી થતાં પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. કતારગામ પોલીસે દુષ્કર્મ અને આઈટી એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28110600/Tapi4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રીતે બ્લેકમેલ કરી લગ્ન ટાળતા રોહિતે વીડિયો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધો હતો. જેથી બદનામી થતાં પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. કતારગામ પોલીસે દુષ્કર્મ અને આઈટી એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
2/5
![આ દરમિયાન પ્રેમિકાએ લગ્ન કરવાની વાત કરી તો યુવકે આ વીડિયો બતાવી તેણીને ધમકાવી હતી. જો લગ્ન કરવાની વાત કરીશ તો ફેસબુક અને વ્હોટ્સએપાં આ વીડિયો વાયરલ કરી દઈશ તેવી તે ધકમી આપતો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28110154/Tapi3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન પ્રેમિકાએ લગ્ન કરવાની વાત કરી તો યુવકે આ વીડિયો બતાવી તેણીને ધમકાવી હતી. જો લગ્ન કરવાની વાત કરીશ તો ફેસબુક અને વ્હોટ્સએપાં આ વીડિયો વાયરલ કરી દઈશ તેવી તે ધકમી આપતો હતો.
3/5
![લગ્નની લાલચ આપી ફોસલાવી રોહિતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન મહિના પહેલાં પ્રેમિકાને હોસ્પિટલમાં બોલાવી અહીં એક રૂમમાં યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. જોકે યુવકે અંગત પળો મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ તે વારંવાર હોસ્પિટલમાં પ્રેમિકા સાથે સંબંધ બાંધતો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28110148/Tapi2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્નની લાલચ આપી ફોસલાવી રોહિતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન મહિના પહેલાં પ્રેમિકાને હોસ્પિટલમાં બોલાવી અહીં એક રૂમમાં યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. જોકે યુવકે અંગત પળો મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ તે વારંવાર હોસ્પિટલમાં પ્રેમિકા સાથે સંબંધ બાંધતો હતો.
4/5
![તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબલી ગામે રહેતા રોહિત સુરેશભાઇ ગામીત કતારગામની સર્જિકલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. રોહિતને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતી પીપલોદના એક મોલમાં નોકરી કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28110142/Tapi1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબલી ગામે રહેતા રોહિત સુરેશભાઇ ગામીત કતારગામની સર્જિકલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. રોહિતને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતી પીપલોદના એક મોલમાં નોકરી કરે છે.
5/5
![તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગત પળો માણી હોય તેનો વીડિયો વાયરલ કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે પ્રેમીકાએ પ્રેમી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધા વધુ કાર્યવાહી હાથધરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/28110137/Tapi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગત પળો માણી હોય તેનો વીડિયો વાયરલ કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે પ્રેમીકાએ પ્રેમી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધા વધુ કાર્યવાહી હાથધરી છે.
Published at : 28 Jan 2019 11:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)