શોધખોળ કરો

વલસાડઃ મુસ્લિમ યુવક સાથે સગીરાને કઢંગી હાલતમાં જોઈ ગયો ભાઈ, જાણો પછી શું થયું?

1/10
બીજી તરફ બદલો લેવા માટે મુસ્લિમ યુવક પોતાના સાગરીતો સાથે હથિયાર સાથે સગીરાના ઘરે આવી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સગીરાના બે પિતરાઈભાઈના માથા ફૂંટતા માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો.

2/10
3/10
આ અંગેની મળતી વિગતો પ્રમાણે અતુલ ફર્સ્ટગેટ વિસ્તારના મુસ્લિમ યુવક સલમાન શેખ આ સગીરાને નજીકના એક ફ્લેટમાં લઈ ગયો હતો. જેની જાણ સગીરાના ભાઈને થતા તે ફ્લેટ પર પહોંચી ગયો હતો. જ્યાં પોતાની બહેનને કઢંગી હાલતમાં જોતા ચોંકી ઉઠેલા ભાઈએ મુસ્લિમ યુવકને લાફા ચોડી દીધા હતા. બાદમાં સલમાન શેખ તેના મિત્રો સરફરાઝ શેખ અને આમિર શેખ તેમજ અન્યને લઈ સગીરાના ઘરે પહોંચ્યો હતો.

4/10
સગીરાના પરિવારજનો કંઈ સમજે એ પહેલાં જ આ શખ્સોએ હોકી અને લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બન્ને પિતરાઈ ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જોકે સમગ્ર ઘટનામાં પોલીસને જાણ થતાં જિલ્લાના 30 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા.

5/10
6/10
7/10
8/10
હિન્દુ-મુસ્લિમ તોફાનના મેસેજ મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાતા પરિસ્થિતિ વધુ વણસતા અટકી હતી. જોકે ફરીથી આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસનો બંદોબસ્ત આ સંવેદનશીલ વિસ્તારમાં ગોઠવી દેવાયો છે.

9/10
10/10
વલસાડ: શહેરના અતુલ ફર્સ્ટગેટ વિસ્તારમાં રાત્રે મુસ્લિમ યુવક અને હિન્દુ સગીરાને કઢંગી હાલતમાં સગીરાના ભાઈએ ઝડપી પાડતાં મામલો બિચકાયો હતો. સગીર બહેન સાથે યુવકને જોઇને ભડકેલા ભાઈએ યુવકને તમાચો મારી દીધો હતો અને બહેનને ઘરે લઈ ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ

Embed widget