શોધખોળ કરો

કોંગ્રેસે પ્રથમ યાદીમાં કયા 12 ઉમેદવારોને કર્યા રીપિટ, આ 12 ધારાસભ્યો ક્યાંથી લડશે ચૂંટણી, જાણો વિગતે

1/13
વિસાવદર હર્ષદ રિબડિયા
વિસાવદર હર્ષદ રિબડિયા
2/13
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બે યાદી જાહેર થયા બાદ કોંગ્રેસે રવિવારે મોડીરાતે 77 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે જાહેર કરેલી સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતને આવરી લઈન 77 બેઠકો પર પસંદ કરાયેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષની વફાદારી દાખવનારાં વર્તમાન ધારાસભ્યને ટિકિટ આપી હાઈકમાન્ડે પણ પોતાનું વચન બરકરાર રાખ્યું હતું જેના ભાગરૂપે 12 વર્તમાન ધારાસભ્યોને પુ:ન ટિકિટ આપવામાં આવી હતી. જેમાં વાંકાનાર બેઠક પર જાવેદ પિરઝાદા, માણાવદરમાં જવાહર ચાવડા, ઉનામાં પૂજા વંશ, વિસાવદરમાં હર્ષદ રિબડિયા, અમરેલીમાં પરેશ ધાનાણી, ડાંગમાં મંગળ ગામિત, ધરમપુરમાં ઈશ્વર પટેલ, માંડવીમાં શક્તિસિંહ ગોહિલ, માંડવી-એસટી ડો. આનંદ ચૌધરી, રાજકોટમાં ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, પાલિતાણા પ્રવિણ રાઠોડને સમાવેશ કરવામાં આવ્યો છે.

3/13
પાલીતાણા પ્રવિણ રાઠોડ
પાલીતાણા પ્રવિણ રાઠોડ
4/13
રાજકોટ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
રાજકોટ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
5/13
માંડવી શક્તિસંહ ગોહિલ (બેઠક બદલી)
માંડવી શક્તિસંહ ગોહિલ (બેઠક બદલી)
6/13
કપરાડા - જીતુ ચૌધરી
કપરાડા - જીતુ ચૌધરી
7/13
ધરમપુર - ઈશ્વર પટેલ
ધરમપુર - ઈશ્વર પટેલ
8/13
ડાંગ - મંગળ ગામિત
ડાંગ - મંગળ ગામિત
9/13
માંડવી-એસટી ડો. આનંદ ચૌધરી
માંડવી-એસટી ડો. આનંદ ચૌધરી
10/13
અમરેલી - પરેશ ધાનાણી
અમરેલી - પરેશ ધાનાણી
11/13
ઉના - પૂંજા વંશ
ઉના - પૂંજા વંશ
12/13
માણાવદર - જવાહર ચાવડા
માણાવદર - જવાહર ચાવડા
13/13
વાંકાનેર - મોહમ્મદ જાવેદ પિરઝાદા
વાંકાનેર - મોહમ્મદ જાવેદ પિરઝાદા
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

Embed widget