શોધખોળ કરો

દાહોદ: ડ્રાઈવરને ઝોકું આવતાં કોંગ્રેસના કયા MLAને નડ્યો અકસ્માત, જાણો વિગત

1/4
આ ટક્કર બાદ ધારાસભ્ય વજેસિંહ પણદાની કાર ગોળ ફરીને ડિવાઇર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેથી વજેસિંહના માથે અને દાઢીના ભાગે ઈજાઓ થઈ હતી જ્યારે કારમાં સવાર ચાલક સહિત ત્રણેને ઉંની આંચ આવી ન હતી. અકસ્માત અંગે 108ને જાણ કરાઇ હતી. 108 આવતાં ધારાસભ્યને સારવાર માટે દાહોદ ખસેડાયા હતાં.

2/4
દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદાનો ડ્રાઈવર વરસિંગ બારિયા જીજે-20-એન-8132 નંબરની કાર લઈને ધારાસભ્ય વજેસિંહને લેવા માટે અમદાવાદ ગયો હતો. કારમાં ધારાસભ્ય સાથે APMCના અન્ય બે સભ્યો હરીશભાઇ અને સુરેન્દ્રભાઇ પણ સવાર હતાં. દાહોદ-ગોધરા હાઇવે ઉપર વટેડા ગામે પરોઢના વહેલી સવારે ચાલક વરસિંગને કોઈ કારણોસર ઝોંકુ આવી જતાં કાર આગળ ચાલતી એક જીપ સાથે અથડાઇ હતી.

3/4
ઈજાગ્રસ્ત થયેલા ધારાસભ્યને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે તેમને સારવાર માટે ખસેડાયા હતાં. કારમાં સવાર ચાલક સહિત ત્રણ લોકોને ઉંની આંચ આવી ન હતી. અમદાવાદથી પરત આવતાં આ અકસ્માત સર્જાયો હતો.

4/4
દાહોદઃ લીમખેડા નજીક વટેડા ગામે દાહોદ-ગોધરા હાઇવે ઉપર વહેલી સવારે ધારાસભ્યની કારના ચાલકને ઝોંકુ આવતાં આગળ ચાલતી જીપને ટક્કર માર્યા બાદ ગોળ ફરીને કાર ડિવાઈડરને અથડાઈ હતી. અકસ્માતની જાણ 108ને કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Embed widget