શોધખોળ કરો

ગુજરાત વિધાનસભામાંથી બહાર નિકળતાં જ કોંગ્રેસના ક્યા ધારાસભ્યને ભાજપના ધારાસભ્યોએ ઘેરીને ફટકાર્યા? લોબીમાં પણ થયું દંગલ

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
 આ મામલે પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે સામસામા આક્ષેપો થયા હતા. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, મને કોંગ્રેસના ધારાસભ્યોએ મારી નાખવાની ધમકી આપી હતી અને આ મામલે હું પોલીસ ફરિયાદ નોંધાવવાનો છું.

13/16
 અમરીશ ડેરને ભાજપના ધારાસભ્યો મારતા હતા ત્યારે કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ અમરીશ ડેરને બચાવવા આવી જતા વિધાનસભાની લોબીમાં પણ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. પરિણામે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.

14/16
 વિધાનસભામાં હોબાળો મચાવનારા અમરીશ ડેર બહાર આવ્યા કે તરત જ તેમને ભાજપના 7-8 ધારાસભ્યોએ ઘેરી લીધા હતા અને પછી ફટકાર્યા હતા. આ મારા મારીમાં ભાજપના ધારાસભ્યો સામેલ હતા.

15/16
 કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારીની આ ઘટનાને પગલે વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રકાઈ હતી. એ પછી ધારાસભ્યો ગૃહ બહાર આવી રહ્યા હતા ત્યારે વિધાનસભાની બહાર લોબીમાં ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ઘેરીને માર માર્યો હતો.

16/16
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે બનેલી શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ લખાયું છે ત્યારે આ ઓછું હોય તેમ વિધાનસભાની બહાર પણ ધારાસભ્યો બાખડ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

Embed widget