શોધખોળ કરો

ભાજપના કાઉન્સિલરે યુવતીને ઘરમાંથી ઉઠાવી બનાવી હવસનો શિકાર, જાણો કોણ છે

1/4
 પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જીતુ રાણાએ બળાત્કાર બાદ આ વાત કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ફરિયાદને લઈને પોલીસે ભાજપના સદસ્યની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી.

2/4
 ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં ભાજપના નગરસેવક પર એક સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. બળાત્કારની ફરિયાદ બાદ પોલીસે ભાજપના નગરસેવકની ધરપકડ કરી છે.

3/4
આ મુદ્દે ભોગ બનેલી યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતાં ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. સગીરાએ આરોપ લગાવતા કહ્યું હતું કે જીતુ રાણાએ શુક્રવારના રોજ તેને જબરદસ્તીથી ઘરમાંથી ઉઠાવી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.

4/4
 મળતી વિગતો અનુસાર, ડીસા નગર પાલિકાના ભાજપના સભ્ય જીતુ રાણા સામે ડીસા હાઇવે પર વેલુ નગર વિસ્તારમાં રહેતી સગીરાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જે મામલે યુવતીના પરિવારજનોએ ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નગરસેવક જીતુ જેસુગભાઈ રાણા અને અન્ય એક ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

Embed widget